ગુજરાતી કુરાન અલ હકીમ | Quran al Hakim PDF In Gujarati

ગુજરાતી કુરાન અલ હકીમ – Gujarati Quran al Hakim Book/Pustak PDF Free Download

 Gujarati Quran al Hakim

કુરાન કે કુછ શબ્દ

૧. આ આયત સૂરાહના એક અગત્યનો ભાગ છે. આ સુરાહમાં બિસ્મીલ્લાહ અર રહમાન અંર રહીમને એક આયતનું સ્થાન આપવામાં આવ્યું છે જેના વગર સાત આયતો પૂરી નહિ થાય,

અને સૂરાહ પણ અધુરી ગણાશે. આ જ સિદ્ધાંતના આધાર ઉ૫ર કુરઆનની જે પણ સૂરાહનો આરંભ બિસ્મીલ્લાહ અર રહમાન અરે રહીમ થી થાય છે ને સુ રાહમાં તેને એક આયન તરીકે ગણવું અનિવાર્ય છે.

૩. રબ’ સર્વસૃષ્ટિના સર્જનહાર, પાલનહાર. વિકાસકર્તા, સર્વધાર, સૃષ્ટિને નિયમમાં રાખનાર. ઉ અને ન્યાયનો દરબાર તેના નિર્ણય અક્ષર છે.

૫. ઈબાદત અર્થત ઉપાસના, બંદગી, નમાઝ દ્વારા અલ્લાહનું સ્મરણ સ્તુતિ, તેના આદેશનું ” પાલન, અને ખુશનુદીના લાયક ઠરવા માટે તેની પ્રત્યેક ઈચ્છાને માન આપવું.

૬. ઈસાન પોતાની નિર્બળતા તથા પ્રકૃતિને લક્ષમાં રાખી હર પળે અલ્લાહના માર્ગદર્શનની યાચના

૭, અર્થાત “રૂહાની ઈનામ.’ આ ઈનામ મેળવનારા ચાર ખાસ વર્ગે છે જેમાંના (1) નબીઓને, (૨) સિદ્ધિકો (સત્યપરાયણ, સત્યનિષ્ઠ)ના , પરહેઝગાર, ન્યાયી, નમ્ર) વગેરે આ વિષય ઉપર સૂરાહ નિસા આયત ૭૦માં વિગતવાર ખુલાસે આપવામાં આવ્યા છે.

૧. બિસ્મીલ્લાહ અર રહમાન અર રહીમને જેવી રીતે સુરાહ લાતેહાની સાત આયતોમાં એક આયતનું સ્થાન પ્રાપ્ત છે તેવી જ રીતે જો સૂરા આ આયત થી આરંભ થાય છે તે સૂરાહમાં તેને એક અલગ આયત તરીકે અનિવાર્ય છે.

૨, અલીક કામ મીમ આ અરબી અક્ષરમાળાના ત્રણ અક્ષરની જોડણીના સંક્ષિપને અરબીમાં ‘અલમુકતાઆત’ કહેવામાં આવે છે. કુરઆન મજીદમાં આવા સંપ અઠ્ઠાવીસ જગ્યાએ જોવામાં આવે છે.

આ સંક્ષેપ અરબી સાહિત્ય તેમજ શાળામાં પ્રાચીન કાળથી પ્રચલિત છે. જો કે જુદા જુઘ આલીમે આ અક્ષરોના ભાવાર્થ વિશે પોતાના જુદા જુદા અભિપ્રાય રાખે છે.

અ) દરેક અક્ષરના એક સંખ્યાવાચક રૂપ છે. અલી ૧ લામ=૩૦ અને મીમ-૪૦ કુલ ૭૧ના સરવાળા થાય છે.

તેનો ભાવાર્થ અમુક આલીમ મંતવ્યોમાં એવો છે કે એકેતેર વર્ષમાં ઈસ્લામ (બ) ઘણા મત પ્રમાણે આ સંક્ષેપમાં અલ્લાહની બુલંદ શેનું વર્ણન છે.

હઝરત ઈબને અભ્યાસ ઈબને મસ્જિદ ના મત પ્રમાણે અલગથી હું અલ્લાહ, સર્વ જાણનાર છું.’ વામી જબાઈલ અને સોમથી મુહમ્મદ (સ)નો અર્થ નીકળે છે

જેના મેહકૂમ (તાત્પર્ય)ના આધારે એમ માનવામાં આવે છે કે ‘અલ્લાહે જીબ્રાઈલ દ્વારા મુહમ્મદ (સ) ઉપર પાક કલામ ઉતાર્યું.’

૩. ‘ઝાલિક’ અર્થાત “આ’ના સૂચનથી કુરઆન મજીદને એક વિશિષ્ટ અને અઝમતવાળું (ગૌરવશાળી) સ્થાન આપવામાં આવ્યું છે, ૪, અલ્લાહના મહામુક્ય જ્ઞાન ભંડાર

૫. કુશંકા અને વ્યગ્રતાને કોઈ સ્થાન નથી. તયસ્ટ બની અભ્યાસ કરનારને તેમાંથી સત્ય માર્ગદર્શન મળશે. આત્મસંયમ. પરહેઝગારી.

લેખકઈસહાક અહમદ ઉસ્માન- Ishaak Ahmad Usmaan
ભાષા ગુજરાતી
કુલ પૃષ્ઠ 882
PDF સાઇઝ 71.3 MB
Categoryધાર્મિક(Religious)

Related PDFs

ગુજરાતી કુરાન અલ હકીમ – Gujarati Quran al Hakim Book/Pustak Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *