ગૌરીવ્રત કથા, મોળાકત વ્રત | Gauri Vrat In Gujarati
ગૌરીવ્રત કથા (અષાઢની અજવાળી અગિયારશે આ વ્રત થાય છે. આ વ્રત પહેલવહેલું પાર્વતી-ગૌરીમાએ કરેલું એટલે ગોરમાનું વ્રત કહેવાય છે.) અષાઢની અજવાળી પાંચમે ફળિયે ફળિયે કુમારિકાઓ ટોળે વળે. ઘરે ઘર આનંદ છવાઈ જાય. સરખે સરખી સહિયરો સાથે નીકળે અને ગામની ભાગોળે જાય. ગોરમટી અને અડાયાં છાણાં લઈને ઘરે આવે. વાંસની છાબડી કે રામપાતરમાં માટી અને છાણાનો …
ગૌરીવ્રત કથા, મોળાકત વ્રત | Gauri Vrat In Gujarati Read More »