શ્રીમદ રાજચંદ્ર વચનામૃત | Shrimad Rajchandra Vachanamrut PDF In Gujarati

‘વચનામૃત’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Shrimad Rajchandra’ using the download button.

શ્રીમદ રાજચંદ્ર વચનામૃત – Shrimad Rajchandra Vachanamrut Book PDF Free Download

પુસ્તક નો એક મશીની અંશ

પ્રથમાવૃત્તિનું નિવેદન

“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;

સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.”આત્મસિદ્ધિ-ગાથાન

અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્ર અને સત્સમાગમ ।

સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર,

પડતી વૃત્તિને સ્થિર રાખનાર,

દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક,

સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ,

અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત:

છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી.

અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનારા

ત્રિકાળ જયવંત વર્તો! આંક ૮૭૫

અમે એમ જ જાણીએ છીએ કે એક એશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે આત્માના અસ્તિત્વને કોઇ પણ પ્રકારે સ્વીકારનાર દર્દીનોના સર્વ મહાત્માઓ આ વાતમાં સમત છે કે

આ જીવ નિજસ્વરૂપના અજ્ઞાતપણાથી, ભ્રાંતિથી અનાદિકાળથી આ સંસારમાં રડે છે અને અનેક પ્રકારનાં અનંત દુ:ખો અનુભવે છે.

તે જીવને કોઇ પણ પ્રકારે નિજસ્વરૂપનું ભાન કરાવી શુદ્ધસ્વરૂપમાં સ્થિતિ કરાવનાર હોય તો તે માત્ર એક સત્પુરુષ અને તેમની બોધવાણી છે.

શ્રીમદ્ રાજચંદ્ર જે પુણ્યનામ મહાપુરુષના આત્મોપકારની પુનિત સ્મૃતિ શ્રીમાન લપુરાજસ્વામીને આ દુઃખો અનુભવે છે. તે જીવને કોઇ પણ પ્રકારે નિજસ્વરૂપનું ભાન કરાવી

શુદ્ધસ્વરૂપમાં સ્થિતિ કરાવનાર હોય તો તે માત્ર એક સત્પુરુષ અને તેમની બોધવાણી છે.જે શ્રીમદ્ રાજચંદ્ર જે પુણ્યનામ મહાપુરુષના આત્મોપકારની પુનિત સ્મૃતિ

શ્રીમાન લઘુરાજસ્વામીને આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના નામસંસ્કરણમાં હેતુભૂત બની, તે સમીપવર્તી પરમ માહાત્મ્યવંત વિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રનાં પ્રાપ્ત એવાં સર્વ પારમાર્થિક

લખાણોનો આ સંગ્રહ-ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી પ્રગટ કરવાની ઘણા સમયથી પોષેલી શુભ ભાવના આજે મૂર્તિમંત થવાથી અંતર આનંદથી પ્રફુલ્લિત બને છે.

સૌ સાધક આદિને આ અક્ષરદેહ આત્મશ્રેયસાધનાનું એક સાચું સાધન બની રહો એ અંતરની અભિલાષા છે. જે મહાપુરુષનાં વચનોનો આ ગ્રંથસંગ્રહ છે

તે શ્રીમદ્ રાજચંદ્ર જેવા પરમ ઉત્કૃષ્ટ કોટિના શુદ્ધાત્મા વિષે લખતાં પોતાની યોગ્યતા ન લાગવાથી ક્ષોભ થયા વિના રહેતો નથી.

આ ગ્રંથમાં આવતા પત્રોમાં એમના અંતરના અનુભવો, આત્મદશા, કર્મ ઉદયની વિચિત્રતા છતાં અંતર આત્મવૃત્તિની સ્થિરતા અને અનેક બીજા ગહન વિષયો વિષે સહજ,

લેખકરાજચંદ્ર-Raj Chandra
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ1000
Pdf સાઇઝ14 MB
Categoryસાહિત્ય(Literature)

શ્રીમદ રાજચંદ્ર વચનામૃત | Shrimad Rajchandra Vachanamrut Book/Pustak PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!