આયુર્વેદ અને આધુનિક રસાયણ | Ayurved Ane Adhunik Rasayan

આયુર્વેદ અને આધુનિક રસાયણ | Ayurved Ane Adhunik Rasayan Book/Pustak PDF Free Download

પુસ્તક નો એક મશીની અંશ

અથર્વવેદનું ઉપાંગ કહે છે. ભાવપ્રકાશ આયુર્વેદની ઉત્પત્તિ અને પ્રચારના જે વિસ્તૃત ઇતિહાસ આપે છે તેના સાર એજ કે “અથર્વ સર્વસ્વ.

” આયુર્વેદના પ્રચાર માટે પ્રથમ બ્રહ્માએ ‘શ્રમ સહિંતા” નામની એક લાખ લેાકવાળી સંહિતા રચી. ત્યાર પછી બે અશ્વિની કુમારેાએ “ અશ્વિનીકુમાર સહિતા ” બનાવી અને ઇંદ્રદેવને આયુર્વેદ શીખવ્યેા.

ઈંદ્ર પાસેથી આયુર્વેદ શીખી આત્રેય મુનિએ ‘‘આત્રેય સંહિતા’ નામનું પુસ્તક રચ્યું. અગ્નિવેશ, બેલ, જાતુકર્ણ, પરાશર, ક્ષારપાણી,

અને દ્વારિત મુનિએ ખાત્રેય પાસે આયુર્વેદનું અધ્ય ન કરી પાત પેાતાના નામની એક એક સહિતા રચી. ત્યાર પછી ભરદ્વાજ મુની ઇંત્રની પાસે ત્રિસ્મુધ આયુર્વેદ (અર્થાત્ રાગનું નિદાન, લક્ષણ, અને આષધ ) શીખ્યા.

અનન્તદેવના અંશ સ્વરૂપ ચરક મુનિએ અગ્નિદેશાદિ મુનિગણેના રચેલા સધળા તમને એકત્ર કરી તેમાંના સારભાગ ગ્રહણ કરી‘‘ચરક સંહિતા’’ચી.

ઇ-દેવના આદેશથી ધન્વન્તરી દિવાદાસના નામથી પૃથિવીપર જન્મ લઇ કાશીના રાજદે આવ્યા અને “ધન્વન્તરી સહિતા” રચી.

વિશ્વામિત્રના પુત્ર સુતે પિતૃઆજ્ઞાનુસાર વારાણસી જઇ ધન્વન્તરીસ્વરૂપ દાદાસ પાસે આયુર્વેદનું અધ્યયન કર્યું. તેમની રચેલી સંહિતા ‘‘સુશ્રુત સંહિતા” ના નામથી પ્રસિદ્ધ છે.

એમના પછીના જે આયુર્વેદાચાર્યો ( વાગ્ભટ્, ચક્રપાણિ, વિગેરે ) થઈ ગયા તેએ અતિદ્ઘાસિક વ્યક્તિ હતી નડિ કે પૈરાણિક. અથર્વવેદ એ આયુર્વેદનું ઉત્પત્તિસ્થાન સમજવું.

સુપ્રસિદ્ધ બ્લુલ્ડિ ( Bloomfield ) સારુંખ અથવવેદને જે ૧૪ ભાગમાં વિભકત કરે છે તેમાંના પ્રથમ “ લેવજ્યાની ” અને બીજે આયુ જ્યાણિ *

વિભાગ એકત્ર કરવાથી એક અતિ પ્રાચીન અને સ્વતંત્ર આયુર્વેદિય ગ્રંથ માસ થઇ શકે. ફ, ચન્નુઃ, અને સામ એ ત્રણુ વેદમાં આપેલા મા ચન્નાદિ ક્રિયા માટે ઘણુંખરાં વપરાય છે

અને આદરથી મેલાય છે, તે પ્રમાણે અથવવેદનામા ગણવામાં આવતા નથી, પરંતુ અથર્વવેદ એ હિંદુ ચિકિત્સાશાનુ ઉત્પત્તિ સ્થાન હોવાને લીધે વૈજ્ઞાનિકા માટે એ એક અમૂલ્ય ગ્રંથ છે.

ક્રાઇ કાઈ પાશ્ચાત્ય વિજ્ઞાન અથવેદને ભૂત, પ્રેત, વૃક્ષાદિના મને સમૂહ માની તેની અવજ્ઞા કરે છે. પરંતુ તેએએ એ અવશ્ય યાદ રાખવું ોઈ એ કે માચીન મિસરદેશમાં પણ એજ મકારના

મંત્રતત્રે માંથી ચિકિત્સા અને રસાયનશાસ્ત્રની ઉત્પત્તિ થઈ હતી. અથવું વેદ વૈજ્ઞાનિક નજરથી ને તેવામાં આવ્યા હોય તે તેનુ પ્રથમ માન બ્લુમ્ફીલ્ડ સાઢેબને જ ઘટે છે.

લેખકમૂળચંદ રતનજી-Mulchand Ratanji
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ246
Pdf સાઇઝ3.4 MB
Categoryસ્વાસ્થ્ય(Health)

આયુર્વેદ અને આધુનિક રસાયણ | Ayurved Ane Adhunik Rasayan Book/Pustak PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *