‘હનુમાન ચાલીસા’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Hanuman Chalisa’ using the download button.
હનુમાન ચાલીસા – Shri Hanuman Chalisa Lyrics And PDF In Gujarati Free Download
અહીં થી તમને શ્રી તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસા ને વાંચવા ગુજરાતી ભાષામાં Lyrics તથા Download કરવા PDF આપવામાં આવેલ છે.
હનુમાન ચાલીસા Gujarati Lyrics
દોહા
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ,
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ॥
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર,
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ॥
ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર,
જય કપીશ તિહુ લોક ઉજાગર ॥ ૧ ॥
રામદૂત અતુલિત બલધામા,
અંજનિ પુત્ર પવનસુત નામા ॥ 2 ॥
મહાવીર વિક્રમ બજરંગી,
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥ 3 ॥
કંચન વરણ વિરાજ સુવેશા,
કાનન કુંડલ કુંચિત કેશા ॥ 4 ॥
હાથવજ્ર અરુ ધ્વજા વિરાજૈ,
કાંથે મૂંજ જનેવૂ સાજૈ ॥ 5॥
શંકર સુવન કેસરી નંદન,
તેજ પ્રતાપ મહાજગ વંદન ॥ 6 ॥
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર,
રામ કાજ કરિવે કો આતુર ॥ 7 ॥
પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા,
રામલખન સીતા મન બસિયા ॥ 8॥
સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા,
વિકટ રૂપધરિ લંક જલાવા ॥ 9 ॥
ભીમ રૂપધરિ અસુર સંહારે,
રામચંદ્ર કે કાજ સંવારે ॥ 10 ॥
લાય સંજીવન લખન જિયાયે,
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ॥ 11 ॥
રઘુપતિ કીન્હી બહુત બડાયી,
તુમ મમ પ્રિય ભરત સમ ભાયી ॥ 12 ॥
સહસ્ર વદન તુમ્હરો યશગાવૈ,
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ॥ 13 ॥
સનકાદિક બ્રહ્માદિ મુનીશા,
નારદ શારદ સહિત અહીશા ॥ 14 ॥
યમ કુબેર દિગપાલ જહાં તે,
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥ 15 ॥
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા,
રામ મિલાય રાજપદ દીન્હા ॥ 16 ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના,
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥ 17 ॥
યુગ સહસ્ર યોજન પર ભાનૂ,
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥ 18 ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી,
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ॥ 19 ॥
દુર્ગમ કાજ જગત કે જેતે,
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥ 20 ॥
રામ દુઆરે તુમ રખવારે,
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥ 21 ॥
સબ સુખ લહૈ તુમ્હારી શરણા,
તુમ રક્ષક કાહૂ કો ડર ના ॥ 22 ॥
આપન તેજ સમ્હારો આપૈ,
તીનોં લોક હાંક તે કાંપૈ ॥ 23 ॥
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ,
મહવીર જબ નામ સુનાવૈ ॥ 24 ॥
નાસૈ રોગ હરૈ સબ પીરા,
જપત નિરંતર હનુમત વીરા ॥ 25 ॥
સંકટ સે હનુમાન છુડાવૈ,
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ॥ 26 ॥
સબ પર રામ તપસ્વી રાજા,
તિનકે કાજ સકલ તુમ સાજા ॥ 27 ॥
ઔર મનોરધ જો કોયિ લાવૈ ।
તાસુ અમિત જીવન ફલ પાવૈ ॥ 28 ॥
ચારો યુગ પ્રતાપ તુમ્હારા,
હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા ॥ 29 ॥
સાધુ સંત કે તુમ રખવારે,
અસુર નિકંદન રામ દુલારે ॥ 30 ॥
અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા,
અસ વર દીન્હ જાનકી માતા ॥ 31 ॥
રામ રસાયન તુમ્હારે પાસા,
સદા રહો રઘુપતિ કે દાસા ॥ 32 ॥
તુમ્હરે ભજન રામકો પાવૈ,
જનમ જનમ કે દુખ બિસરાવૈ ॥ 33 ॥
અંત કાલ રઘુપતિ પુરજાયી,
જહાં જન્મ હરિભક્ત કહાયી ॥ 34 ॥
ઔર દેવતા ચિત્ત ન ધરયી,
હનુમત સેયિ સર્વ સુખ કરયી ॥ 35 ॥
સંકટ ક(હ)ટૈ મિટૈ સબ પીરા,
જો સુમિરૈ હનુમત બલ વીરા ॥ 36 ॥
જૈ જૈ જૈ હનુમાન ગોસાયી,
કૃપા કરહુ ગુરુદેવ કી નાયી ॥ 37 ॥
જો શત વાર પાઠ કર કોયી,
છૂટહિ બંદિ મહા સુખ હોયી ॥ 38 ॥
જો યહ પઢેં હનુમાન ચાલીસા,
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ॥ 39 ॥
તુલસીદાસ સદા હરિ ચેરા,
કીજૈ નાથ હૃદય મહ ડેરા ॥ 40 ॥
દોહા
પવન તનય સંકટ હરણ, મંગળ મૂરતિ રૂપ્
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુરભૂપ॥
જય ઘોષ
સિયાવર રામચંદ્ર કી જય
પવનસૂત હનુમાન કી જય
ઉમાપતિ મહાદેવ કી જય
બોલો ભાઇ સબ સંતન કી જય.
લેખક | તુલસીદાસ-Tulsidas |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 7 |
Pdf સાઇઝ | 425 MB |
Category | ધાર્મિક(Religious) |
Also Read This :
श्री बजरंग बाण पाठ PDF In Sanskrit
श्री हनुमान चालीसा PDF In Marathi
Shree Hanuman Chalisa PDF In English
श्री हनुमान चालीसा PDF In Hindi
Rambhadracharya Hanuman Chalisa PDF In Hindi
सम्पूर्ण तुलसीदास रामायण सभी कांड PDF In Hindi
હનુમાન ચાલીસા – Shri Hanuman Chalisa Lyrics And Pdf In Gujarati Book/Pustak Free Download