અમૃત વાણી – Amrut Vani Pustak Pdf Free Download

અમૃત વાણી
અખિન્ન વિષના રચનાર ભાદ નારાયણેજ સૃષ્ટિની રચના પ્રેમ પ્રગટતાંજ કરી દીધી, જગત ઉત્તપત્તિના મુલનું મૂલ કારણ પ્રેમજ છે.
એક ખીજાને મલવા પ્રથમ પ્રેમ ભપ્રપદે છે. કુટુ પ્રેમેજ સુખે દિવસેા નિરગમે છે. રાજકા, ગામ, દેશ, પરદેશ જ્યાં જુગ્મા ત્યાં પ્રથમ પ્રેમ પ્રધાન પદે, સલાહ સપ, માનદ, શાન્તિ જ્યાં હરો ત્યાં પ્રથમ પ્રેમ પ્રમુખ હરશેજ.
પ્રેમ કુદરતી પ્રેરણા છે. શ્રી હરિના સંતની રી છે, પૂર્વનાં સન્ધિતાના અનુગ્રહે કરી પ્રેમ પોતાની મેળેજ સ્ફુરી આવે છે. મા બાપ ઉપરા, પુત્ર-પુત્રાદિ ઉપરને,
એન-ભાઈ ઉપરને, ભાઈ એન ઉપરના, એન–એન ઉપરને ભાઈ ભાઈ ઉપર એમ એકમેક અરસ પરસ ઉભય પક્ષો પ્રેમે કરીને જ શાન્તિએ સુખ ભોગવી રહ્યા છે.
જગતને નિર્વાદ આદર પોષણનું સાધન ધન ધાન્ય ડેાવાથી તે પ્રાપ્તિનું મુખ્ય કારણ પણ પ્રેમ છે. જેથી અનેક કષ્ટ પણ મનુષ્ય સચે છે.
જગત ઉત્તપત્તિનુ’ કારણ પ્રેમ હાવાથી પ્રજા ઉત્તપન્ન કરનાર દમ્પતી અતીજ આદરે પ્રેમ ભોગવી રહ્યા છે.
નિર્વાહનાં સાધને દમ્પતી ગમે તેવા સંકટો સહી પ્રાપ્ત કરી ગમે તેવા દુ:ખ ભોગવી હત એક બીજાથી અળગા રહી શકતા જ નથી.
પ્રેમ એવી અનિવાર્ય સ્થિતિનું તારતમ્ય છે કે સદ્ભાવનાએ ઉપજેલ પ્રેમ કદી પણ પાધુ પડતું જ નથી. પ્રેમીને ગમે તેટલા તાડન, તાપન, છેદન, નિ`ાદિથી છિન્ન ભિન્ન કરવામાં આવે છતાં શુદ્ધ સાત્વિક પ્રેમ તે તે પ્રેમજ છે.
એ અતિ બળ હોવાથી કોઈ કાળે નિરાશા સમજી શકતું જ નથી. અભેદતા તે પ્રેમની જ છે, પ્રેમી કદી પણ ભેદાતા નથી. પ્રેમીને કોઈપણ કાળે કોણ નાશ કરી શકતો નથી.
પ્રેમ પ્રેમીને સદાકાળ રક્ષિત રહેલે છે, ગમે તેવા નિ*ળ મનુષ્ય જ્યારે પ્રેમ ઉત્પન્ન કરી લે છે ત્યારથી તે। તેમાં હજાર હાથી, હજારા યોદ્ધા નુ બળ ઉપજી જાએ છે.
તેને મુકાબલો [ સ્પર્ધા ] કોઈ કરી શક્યું નથી, અને તેમ કરવા ભલ ભલા પણ હિમ્મત કરી શકતા નથી. પોતે શ્રી પરમાત્મા પણ હારી જાય છે.
ભેદા ભેદ કે ઉંચ નીચ પ્રેમ સન્મુખેહાતુ જ નથી. પ્રેમ સમીપ શુદ્ધ સાત્વિકતાજ બિરાજી રહેલ છે. જેથી સત્ર એકજ બ્રહ્મ ભળાય છે. હીણો ખીણે નજરે ન આવવાથી કલેશને તે કાયમને માટે તિલાંજલી અપાએલી હાય છે.
લેખક | બાબાસાહેબ અહમદઅલી-Babasaheb Ahmad Ali(Khaki) |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 138 |
Pdf સાઇઝ | 19.4 MB |
Category | ધાર્મિક(Religious) |
અમૃત વાણી – Amrut Vani Pustak Pdf Free Download