ગુજરાતી બાળપોથી પહેલી ની ચોપડી | Paheli Chopadi For Children PDF In Gujarati

‘ગુજરાતી બાળપોથી પહેલી ની ચોપડી’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Paheli Chopadi For Children’ using the download button.

રાષ્ટ્રીય બાળપોથી પહેલી ચોપડી – First Book For Children For Reading In Gujarati PDF Free Download

ગુજરાતી બાળપોથી પહેલી ની ચોપડી

પાઠ ૧: પક્ષી

હું એક પક્ષી છું. મારે બે પાંખ છે. મારે ખે પગ છે, હાથ નથી. મારે એક ચાંચ છે. તે ચાંચ લાલ છે. તે સીધી નથી; પણ નમણો છે.

મારા રંગ લીલા છે. મારા કોઈ કાઈ ભાઇના રંગ લાલ પણ હાય છે. મને દાંત નથી. હું માળામાં રહું છું. હું ઝાડ ઉપર માળા બાંધુ છું; અને ત્યાં બેસું છું. હું વાદળમાં ઊડું છું.

હું જમીન પર ચાલુ છું. મને નહાવું બહુ ગમે છે. હું સાફ રહું છું. હું લીલાં ફળ તથા દાણા ખાઉં છું. લોકો મને ચતુર કહે છે; કારણકે માણસના જેવુ બેલી શકું છું. હું બેલુ છું લાકાને ગમે છે. મને લાકા પકડીને પાંજરામાં પર છે. બોલા મારૂ નામ શુ?

પાઠ ૨: અવયવ

મારે એ આંખ છે, બે કાન છે, અને એક નાક છે. એક માતુ છે, તેમાં એક જીભ છે, અને ણા દાંત છે. વળી એ હઠ છે, એક હડપચી છે. મારે બે હાથ, અને એ પણ છે. આંખથી હું જોઉં છુ.

જેનાથી બેઉ આંખે દેખાતું નથી, તેને આંધળા કહે છે. જેનાથી એકજ આંખે દેખાય છે, તેને કાણા કહે છે.

હું કાનથી સાંભળું છું. જેનાથી સંભળાય નહિ તે બહેરા કહેવાય. નાકથી હું સૂકું છું. જેને નાક ન હોય તે નકટા કહેવાય. દાંતથી હું ચાવુ છું, જેને દાંત ન હોય તે બાખા કહેવાય. માંથી હું બાલું છું.

જેનાથી ખેલાય નહિ, તેને લોકો મુંગા કહે છે. જીભથી હું ચાખુ છું. જીભ વિના ચખાય નહિ. ખારૂં, ખાટું, તીખું, ગયું, કડવું પારખી શકાય નહિ. હાથથી હું ઝાલું છું.

હાથ વગરના માણસને ખો કહે છે. હાથ વિના કામ થાય નહિ. પગથી હું ચાલુ છું. પગ વિના ચલાય કે દાડાય નહિ. પગ વગરનાં માણસને લે, લગડા, અથવા પાંગળા કહે છે.

લેખકમોહનનાથ કેદારનાથ દિક્ષિત- Mohannath Kedarnath Dixit
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ41
Pdf સાઇઝ1.1 MB
CategoryComics

Related PDFs

Encyclopedia Of Comic Books And Graphic Novels PDF

राक्षस और दर्ज़ी कहानिया PDF

સ્ત્રી શાસ્ત્ર PDF In Gujarati

રાષ્ટ્રીય બાળપોથી પહેલી ચોપડી – First Book For Children For Reading In Gujarati PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!