સ્ત્રી શાસ્ત્ર | Stri Shastra Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ
વચ્ચેના એખલાસમાં વધારે વધારે કરાવનારા, પ્રેમ-પ્રીત વધરાવનારા, અને અરસપરસ બનેના લાભનું રક્ષણ કરાવનારા છે. મરદની હિંમત અને
મર ના બળ અને કળ ઉપર ઓરત હમેશાં ગણત્રી કરે છે. મરદ ગોયા ઓરતનું બળ છે. મરદમાં બળને ગુણ વિશેષ ખીલેલો હોય છે,
તો એરતમાં મરદનું દીલ જીતી લેવાનો, અને ગમે તેવા બળવંતને વશ કરી લેવાનો ગુણ વિશેષ રહે છે. મરદમાં મહેનત કરવાની શકતી વધારે ખીલેલી હોય છે,
તે એરતમાં નાજુકાર’, મરીયાદ અને મુલાએમપણ વધારે હોય છે. મરદનુ દીલ લેભ અને અભિલાષાથી ભરેલું રહે છે, તો ઓરતાનું દીલ યાર અને મેહબતથી ભરેલું હોય છે.
ઓરતનું તમામ બળ તેણીના જીગરમાં વસે છે મરદનુ તમામ બળ તેના માથામાં વસે છે આવા મુખ્ય ગુણો સ્ત્રી-પુરુષમા સરજાયેલા હોવાથી, તેઓને એક બીજું વીના ચાલતું નથી.
પણ બેહન, એરત અને મરદ વચ્ચેના સંબંધને આ કાં સંપુર્ણ સરવાળો નથી. તેમજ સ્ત્રી જાતના સામાન્ય વરગને આ કાંઈ ચીતાર ચીતરેલ નથી.
માનવી માત્ર ખાંભીને પાત્ર છે, માટે આરતજાત જગ તમાં ખામી વીનાની હોય, એમ માની શકાતું નથી. તવારીખ પણ એજ કહે છે.
તાપણુ આરતજાતને અપક્ષપાત ઇનસાફ આપવાની નેમથી, તેણીના ગુણ તેમજ અવગુણ એ બંનેની કાંઈક ઉપર ટપકેની તપાસ લીધેલી ફેકટ જશે નહી.
એારત અને મરદ એ બને જનમા વધારે ગુનેહગાર કોણ હોય છે? કેટલાકે એવું સમજાવવા માગે છે, કે એર મરદના જેટલાજ અપરાધ કરે છે.
આ સમજાવટ બીલકુલ બે વજુદ અને ખોટી છે. આપણા દેશની અપરાધી ઓરતોની સંખ્યા વિશે, જેલખાતાને સરકારી રીપેટે શું કહે છે?
જેઓએ દેશની હાલત ખારો અભ્યાસ કીધે છે, તેઓ ઓરતેને માટે જણાવે છે, કે અપરાધી બેહન, બહુ પૂર્વકાળના વખતમાં,
જ્યારે કેળવણી કે સુધારા જેવું દુનીયામાં કાંઈ હતું નહી, તે વખતે એરતની હાલત કેવી હશે, તેનો કેને ખ્યાલ છે ? પૂર્વકાળની જંગલી પ્રજાઓ, ત્યારે ફક્ત ભટતી જીંદગી ભગવતી હતી, ત્યારે એરતની હાલત અતીશય હીનપસ્તી ભરી હતી.
લેખક | ડી.એન.પટેલ-D.N.Patel |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 484 |
Pdf સાઇઝ | 32 MB |
Category | વિષય(Subject) |
સ્ત્રી શાસ્ત્ર | Stri Shastra Book/Pustak Pdf Free Download