પદ્માવતી હવન | Padmavati Havan PDF In Gujarati

પદ્માવતી હવન – Padmavati Havan Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ

હવનવિધાન અંગે પ્રાસ્તાવિક આ એક અત્યંત પવિત્ર, પ્રભાવશાળી અને ચમત્કારી વિધાન છે. રોગ-શોકાદિનાશક, મનોવાંછિતપૂરક, ચિંતાચૂરક એવું આ વિધાન વર્ષ દરમ્યાનગમે ત્યારે શુભ દિવસ જોઈને કરી શકાય છે.

ઘરમાં કોઈ પ્રકારની અશાંતિ હોય, દુષ્ટ વ્યંતરાદિકનો ઉપદ્રવ હોય, પરિવારમાં ઘણા સભ્યો વિના કારણે પરેશાન થતા હોય ત્યારે આ હવનવિધાન ખાસ કરવું જોઈએ.

કોઈ પણ વ્યક્તિની જન્મ કુંડલીમાં વિષયોગ, નાગદોષ, પિતૃદોષ, કાળસર્પ યોગ,

અકસ્માત યોગ અને અકાળવૈધવ્યના યોગો હોય તો પદ્માવતી માતાનું આ હવન કરવાથી. ઉક્ત દોષોની શાંતિ થાય છે, વિધાન અંગે જરૂરી સમજૂતી ૧. આ વિષાનમાં અનેક પુણ્યવાનો વારાફરતી બેસી શકે છે.

૨. દર સત્યાવીસ પુજાઓ પત્યા પછી પૂજામાં બેસનારા પુણ્યવાનોને બદલાવી. શકાય છે. ખાસ જરૂરત 31મી પપે વચ્ચે પડ્ડા બાદ લાવી શકાય છે.

૩, ભગવતી પદ્માવતી પાસે ચાર વ્યક્તિને બેસવું જોઈએ. એક વ્યક્તિ કેસર પૂજા કરે, એક સિક્કા પધરાવે, એક વાસપપૂજા કરે અને એક ફૂલ ૨ પ્રવે.

૪. હવનકુંડ પાસે બણ વ્યક્તિઓએ બેસવું જોઈએ.એક વ્યક્તિ ધી કે, ગુટિકા હોમ અને એક ચંદનાદિ પધરાવે.

અને તે રમી ગયુંએવી દો દદોડ ન ચાલે. આ માટે આ પુસ્તિકામાં અન્યત્ર ૬ . ઘરે હવન કરવા હોય તો તાબાનો હવનકુંડ તેયાર આવે છે તે નકરાથી લઈ આવવો, કાર કે એ સિવાય ટોનો હવનકુંડ બનાવ્યો હોય તો છ મદિના સુધી તેને

વિધિ દરમ્યાન જે કંઈ કરવાનું છે તે જે તે વિધિમાં દર્શાવ્યું છે. વિધિ વાંચતો જાના અને મુંજા કરતાં નાના, નવી સરળ ભાષામાં ‘ વિવાન માં લખવામાંશક્ય હોય ત્યાં સુધી પૂજનના આગલા દિવસે જ ગુટિકાઓ તૈયાર કરી લેવી.

જેથી બીજા દિવસે પૂજાના સમય સુધીમાં તે બરોબર ઠરીને તૈયાર થઈ જાય.હવનમાં ઉપયોગમાં લેવાનાર ચંદનનો છીલ અને આંબાનાં છો ડાં પીગળેલા ઘીમાં હવનના થોડા સમય અગાઉ પલાળીને તૈયાર રાખવાં,

રક્ષાપોટલીનો ઉપયોગ કેવી રીતે કરશો?હવન વિધાન દરમ્યાન રાપોટલીનું ફીંડલું ભગવતી પદ્માવતીના ચરબ્રમાં મૂકી રાખવું. દરેક આહુતિ વેળાએ (થાળી ડેકો વાગ્યા પછી) ૨કાપોટલીના ફીંડલા ઉપર વાસક્ષેપ કરવો.

લેખકમિત્રાનંદ સાગરજી-Mitranand Sagarji
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ32
Pdf સાઇઝ1 MB
Categoryધાર્મિક(Religious)

પદ્માવતી હવન | Padmavati Havan Book/Pustak Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *