મનુસ્મૃતિ સરળ અર્થ સહિત – Manu Smriti Book PDF Free Download

પુસ્તક નો એક મશીની અંશ
મનુસ્મૃતિ’ આર્યજીવનનેા એક અત્યંત પ્રાણવાન ગ’થ છે; એના સવ’ વિભાગેામાં આઈસ્કૃતિના મંગલ પ્રકાશ છે. એ માત્ર કાયદા કે શુષ્ક વિહંતાનું પ્રદર્શન કરનારા પ્રથ પણ નથી.
એ મનુષ્યજીવન જીએ છે, આ વિશ્વની અનેક લીલાએ તપાસે છે અને વિધવિધ દિશાઓમાં વહેતાં વહેશેા ખાળે છે.
એ પાતાળગગાની ખેાળ કરે છે, અને એ સૌમાંથી મંગલ મધુર અમૃતાન પામી, કૈલાસ શિખર ઉપર દષ્ટિ સ્થિર કરાવે છે.
આમ તે જીવનને કલ્યાણના પથે ચઢાવીને સમાજની સહસ્ર નાડીઓમાં પ્રાણ ધબકાવે છે, વિવિધતામાં એકતા લાવે છે અને એ એકતાને સાક્ષાત્કાર પામવા ડાકલ આપે છે.
ધર્મ માત્ર કર્મ કાંડામાં નથી, પણ જીવનના શ્રદ્ધાયુક્ત સદાચાર માં છે.
તેથીજ વેદમાં બતાવેલા આચારવિચાર, સ્મૃતિઓમાં ઘડેલા નિયમાદિએ, સત્પુરુષેાએ કર્તવ્યમાં ઉતારેલા વ્યવ દ્વારા અને અંતરાત્માને પ્રસન્નતા આપનારાં શુદ્ધ આચરણે, એ સને મત્તુદેવે ધર્મની વિશાળ વ્યાખ્યામાં સમાવ્યાં છે,
આથી શાસ્ત્રકારેએ કહ્યું છે કે, ભગવાન મનુએ જે કાંઇ કહ્યું છે તે ઔષધરૂપ છે,ભગવાન મનુ કહે છે કે, રાગ અને દ્વેષથી નિત્ય મુક્ત રહેલા સ’તજનાએ જેના હૃદયમાં સાક્ષાત્કાર કર્યાં છે.
વણું અને આશ્રમેાના શાસ્ત્રીય બંધારણમાં સમગ્ર હિંદુસમાજ એક પરિવારવિશેષ તરીકે રહે એવી ગાઠવણુ રહી છે.
એ પરિવારમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વ એકબીજાના સહાયક થઈને રહેતા હતા અને પેાતાના સ્વાભાવિક ગુણા પ્રમાણે કર્મોના વિભાગ કરીને ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચારે પુરુષા પ્રાપ્ત કરવા આનંદપૂર્વક પ્રયત્ન કરતા.
ચારે વર્ષોંમાં અરસપરસ પ્રેમ હોવાથી શાંતિ અને આનંદ રહ્યા કરતા હતા. આજે તે પ્રેમની જગ્યાએ કે। અને કર્તવ્યને સ્થાને અધિકાર ચડી બેઠાં છે.
એવી વિપરીત ચેષ્ટાથી સમાજ ક્રમશઃ દુળ થતા ચાલી નાશને પંથે ચાલી રહ્યો છે. એટલે ભ્રાતૃપ્રેમ અને સ્વાત્યાગની ભાવના જેટલી વહેલી જાગ્રત થાય તેટલો વધુ લાભદાયી નીવડશે.
ભગવાન મનુદેવે વર્ગોમાં, આશ્રમમાં, લગ્નોમાં, આચારામાં, યુદ્દોમાં, વેપાર–વણજમાં તથા સેવા-ચાકરીમાં નિષેધ અને આદે આપ્યા છે;
તેમાં ઊડે તેનારને આજે પણ શિક્ષણના ઉત્તમેાત્તમ આદર્શ મળો,સમાજની અવ્યવસ્થાનાં સુંદર સ્ત્રા સાંપડશે, સંસારના અતિ જટિલ પ્રશ્નોની ગૂંચ ઊકલશે અને નવાં રહસ્યા પ્રાપ્ત થશે.
જે સંસ્કૃતિએ હુજારા વર્ષોથી પેાતાના પ્રાણ ટકાવી રાખ્યા છે.
Also Read:
લેખક | શાસ્ત્રી શંકરદત્ત-Shastri Shankardatt |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 646 |
Pdf સાઇઝ | 32.3 MB |
Category | ધાર્મિક(Religious) |
Related PDFs
મનુસ્મૃતિ સરળ અર્થ સહિત | Manu Smriti Book/Pustak Pdf Free Download