શ્રી જ્ઞાનેશ્વરી ભગવદ ગીતા | Dnyaneshwari Bhagavad Gita PDF

જ્ઞાનેશ્વરી ભગવદ ગીતા – Gyaneshwari Bhagavad Gita Book/Pustak PDF Free Download

પુસ્તક નો એક મશીની અંશ

કમી ની આ વીર વૃત્તિને પરિત્યાગ કરી અને મોઢે ચઢવા B છેદે મનના વિચાર કર શું કામ તને ભાવે તીન બનાવી શકે છે? અને, તમારે તે કદી સૂર્યને ગળે છે?

પવનને કરી મેઘને ભય લાગ્યું છે? અમૃતને કદી મ૨ણ નહયુ છેકાષ્ઠ કહી અગ્નિને ગ્રામ કર્યો છે’ કરી મીઠાથી પાણી પીગળ્યું છે ?

કાલકુટ વિષ અન્ય વસ્તુના સંસર્ગથી મણુ પામ્યું છે? પ્રચંડ ભુજંગ ને કદી દેડકા ગળ્યો છે? શિયાળે કદી સિંહ ની સામે ટક્કર લીધી છે? એવી વિલણુ ઘટના બની છે?

છતાં આજે તો તે ઘટના અહીં સાચી પ્રત્યક્ષ કર ધીરજ ધારણ કરી સાવધ થા, ઘેલછાને ત્યાગ કરી ઊઠી અને ધનુષ -આણુ ગ્રહણ કરે.

સંગ્રામ સમયે તારી આ કરુણા સે ઉપગ ? શ્રીકૃષ્ણ કહે છે: હે અર્જુન! તું હોહા હોવા છતાં વિચાર કૅમ કરતા નથી ? સંગ્રામ માં દયા બતાવવી ઉચિત છે કે? કહે છે.

હે અર્જુન તારું આવું વર્તન આજ પર્યંત છે મેળવેલી કીર્તિને નાશ કરનારું અને સ્વર્ગ પ્રાપ્તિમાં વિશ્વ નાખનારું છે.

આપનાર અર્જુન’ મનની મા સુદ દુર્બળતાને ત્યાગ કરીને યુદ્ધ કરવાને સજ થા. ૨માટે હે અર્જુન ! તું શાક ન કરતા ધીરજ ધર. આ શાક તારા જેવો વીર પુરુષ ઉચિત નથી. તે આજ પર્યંત જે કાંઈ સ પા દાન કર્યું છે.

તેને નથી નાશ થશે; તેથી તારું વાસ્તવ હિત શામા રહેલું છે તેને હજી પણ વિચાર કર. ગામને વખત હવે આવી પહેરે છે. માટે દયાભાવ દર્શાવવા નકામો છે. આ કૌરવે છે પવનને કરી મેઘને ભય લાગ્યું છે?

અમૃતને કદી મ૨ણ નહયુ છેકાષ્ઠ કહી અગ્નિને ગ્રામ કર્યો છે’ કરી મીઠાથી પાણી પીગળ્યું છે ? કાલકુટ વિષ અન્ય વસ્તુના સંસર્ગથી મણુ પામ્યું છે? પ્રચંડ ભુજંગ ને કદી દેડકા ગળ્યો છે? શિયાળે કદી સિંહ ની સામે ટક્કર લીધી છે?

લેખકસંત જ્ઞાનેશ્વરી -Sant Dnyaneshwari
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ785
Pdf સાઇઝ27.6 MB
Categoryધાર્મિક(Religious)

Related PDFs

Srimad Bhagavad Gita Odia PDF 

શ્રી જ્ઞાનેશ્વરી ભગવદ ગીતા – Shree Dnyaneshwari Bhagavad Gita Book/Pustak Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *