આર્યભીષક અથવા હિન્દુસ્તાન નો વૈધરાજ | Aryabhishak PDF In Gujarati

‘આર્યભિષક’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Aryabhishak’ using the download button.

આર્યભીષક – Aryabhishak Gujarat PDF Free Download

આર્યભિષક

આર્યવેદ્યકમા વૈધક માબતનુ સધળી રીતે વિવેચન કરેલુ છે, પણ તે બધા વિષયેા વાચકની આગળ આ પુસ્તકમા મૂકવા એ બનવા જેવું નથી, માટે તેમાની કંઇએક ખાખતો સંક્ષેપમાં મે ગેટવેલી છે.

વનસ્પતિ–આ એક આવૈઘકમા મેટી મહત્ત્વની ખાબત છે, અને તે માટે વનૌષધિ ગુણદર્શનું આ આભિષેકના પહેલા ભાગમા બનતા સુધી વિસ્તર વિવેચન કરેલ છે,

તેમજ રેગના નિદાન, લક્ષણ, ઉપચાર, પથ્યાપથ્ય વગેરે બાબતનુ અનુક્રમવાર વિવેચન ‘સુક્ષેાધ વૈદ્યક’માં કરેલું છે.

રસાયન અને ખનીજ પદાથાની બાબતમા રૅગના ઉપચારસહિત અનુક્રમવાર વિવેચન ‘રસ વૈદ્ય’ નામે સ્વત ત્ર પ્રકરણમા આપેલ છે;

તેમજ અનેક જાતના પાક, અવલેહ, મુરબ્બા, શિરકા વગેરે બાબતનુ ખુલ્લું વિવેચન ‘પાકસ ગ્રહ’ નામે હૃદુ જ પ્રકરણ પાડીને તેમા કરેલું છે.

તેમજ ‘ગાવૈદ્યક’ . પ્રાણિજ ઔષધિ’ ‘અશ્વગપરિજ્ઞાન’ આ ત્રણ વિયેનાં પણ જૂદા જૂદા પ્રકરણા છે.

ઉપરના ) વાત વિકાર ઉપર ચાદ વેલની ભાજી ખાવી. (૨) સાદર ઉપદ-નારીને રસ કાર્ય બાટલીમાં ભરી રાખવે, મા રસ એક ચમચાભાર લઇ તેમાં પડી મુકામે આ કુકડી ની હગાર નાખી તે પાવૈ અને કૅપ પડ્યું મેનેજ કરે;

એટલે શો દર રામી તાબડતોબ સારો થાય છે. ૩૩૭ નાલ આ ભાછ તળાવની સાસપાસ લીલોતરીમાં થાય છે. એ છેક શુમારે એક હાથ ઊંચા થાય છે, એનો પાંદડાં સુમારે એક આગળ પહેલા દેય છે,

અને દૌડા પાસે તેને બે ખૂણો હોય છે, હું પણું એક કાગળ લાભુ હોય છે. આ બાળ વૈશાખની કે રેગિનમારા તો ક્યા. તાઃ રેન્નામાર’. તો= તારે. માટેના.

ફાક હિંદી, મઢ નાર લ નટ પામ, લા કેસન્યાસરેરા.નાળિયેરીના ઝાડ ચાળીસ-પચાસ હાથ ઉચા વધે છે. તેના છેડા માત્ર બાવકની સાથે છે. નાળિયેરી દક્ષિણના કેટલાક ભાગમાં “ માંડ ‘ પણું કહે છે.

ઘાતક, નાટક, કેવિટ અને સંવાદ્રિ પાસેના પૉશમાં નાગીરીના ઝાડ પર થાય છે. નાળીએરી વાવ્યા પછી સાત માઠ વા ળે છે. નાળિયેરનાં જે ઝૂમખાં કામ પર લટકે છે તેને મરાડીમાં ‘ પીડ ’ કહે છે. નાળએરીને બારમાસી ફૂલ આવે છે.

અવલ પ્રતિની જમીન હોય તે દ૨ નાળીએરીને દર વર્ષે મારે પાંચસો નાળિયેર મળ્યો છે નાળિયેરના ઝાડના સર્વ ભાગના ઉપગ થાય છે.કેટક ભાગ બાળવાના ઉપાગમાં આવે છે. કાચલ

મળથી કાળુ બની શિરાના માથી ‘શ’ નિશાનવાળા મેરી શિરામા જાય છે, પછી તે નખર ૧ વાળા છિદ્રમા ચક્રને નખર ૨ માં જાય છે.

પછી ત્યાથી ઊર્ધ્વગામી * ધ * નિશાનીવાળી . . ધમનીદારા ઉપર ચઢીને જે નિશાનીવાળા ફ્ેસાંની શિરામાં પ્રસરે છે.

ત્યાંથી પ્રાણવાયુવી એટલે કે શ્વાસમા દ્વારા ફસાંમાં આવેલી હવા ( આકિસજન વાયુ) વડે તે શુદ્ર ને લાલ થાય છે.

પછી જમણી બાજુની ધમનીમાં ઉતરીને નબર ૩ વાળા દ્રિમાં જાય છે; અને ત્યાંથી પછી નંબર ૪ વાળા છિદ્રમા થઇ ફરીધી અવેગની ધમનીમાં જાય છે તે પુનઃ અગાઉની પેઠે પ્રદક્ષિણા કરે છે, આ ક્રિયાને રક્તાભિસરણ “અથવા લોહીનુ કરવું કહે છે.

આ માટે સારંગધર વગેરેનાં વાકયો આગળ અપાયાં છેજ. હવે શ્વાસનળીમાંથી હવાવ ફેફસાંમાં બેહી કેવી રીતે શુદ્ધ થાય છે, એ વિધાનાં વચનો કહેવામાં આવે છે.

પાવાપુ નાભિપ્રદેશમાંથી શરૂ થઇ હશ્યકમળમાં સ્પર્ધા કરે છે અને વિષ્ણુના ચરણનુ મૃત શાષવામાટે મેઢાવાટે બહાર જાય છે.

તે આકાશામૃત એટલે વાતાવરણમાંથી પ્રાણવાયુ ( આક્સિજન ) નું પાન કરીને પાછા જલદીથી શરીરમાં આવે છે અને શરીર છવ તયા જઠરામિનુ પાણ કરે છે, તે * શાર્ગંધર .

હૃદયના ચારે ાિની ઉપાડઢાંક થવી પળેપળ એકસરખી રીતે ચાલુ હાય છે. તેને હૃદયનું પ્રમાણ બચન કહે છે. ઉપરની જોડી એટલે નબર ૧ અને ૩ એ ક્વિં ( આકૃતિ જુમ્મા ) ધ થાય છે કે તરતજ નીચેની જોડી એટલે નબર ૨ અને ૪ એન્ડ્રેિશ એકદમ ઉઘડે છે.

આ ક્રિયાથી લોહી બહાર જાય છે અને અંદર આવે છે. હૃદય પાસે કાન માંડવામાં આવતાં બે પ્રકારના ધ્વનિ એટલે કે અનુક્રમે ઉંચા અને નીચા બને સાંભળવામાં આવે છે.

એ હૃદયને શરીરથી બહાર કાઢીએ તાપણું તેની ઉન્નયા અને બુધ થવાની ક્રિયા એક સરખી રીતે ચાલે છે. આ ઉપરથી ચેતના તે વ્યકમળના આંતરભાગમાં રહેલા સ્નાયુઓમાંજ સમાયેલી છે એમ સિદ્ધ થાય છે.

હૃદયની આ ચાડતાંકની ક્રિયાવિના લેાડીનું કરવું ક્ષણમાત્ર પશુ ચાલી શકતું નથી.

ધમની એ રબર પ્રમાણે સ્થિતિસ્થાપક છે. હૃદયમા લેહીના જથ્થા આવે છે. એટલે તે કુલે છે અને તે નીકળાય છે કે પાછું પૂર્વ પ્રમાણેનો આકાર ધારણ કરે છે. આ ક્રિયાના ચોગથીજ તેનામાં ગતિ ઉત્પન્ન થઈને તે અંતે દૂરની શાખાયતે પડેચે છે.

આવી ગતિવાળી નાડી ઉપર દાથ મૂકીએ એટલે તેનુ ચલનવલન સ્પર્શથી સમજાય છે, તેનેજ નાડીપરીક્ષા’ કહે છે, બેઉ કાનન રીશીઓ સમીપ અને બે હાથ તથા પગના કાંડા પાસે આ સ્ફુરણુ સ્પષ્ટરીતે સમય છે.

એક કાચના કાંડામાં અને બેઉ પગની એડી પાસે ખાડા છે. ત્યા ચનવલન સ્પષ્ટપણે સમજાય છે; તેપણું હાથની ગુડ્ડાના મૂળમાં તથા સ્ફુરણુ ( તિ ) વાળી ધમનીનેજ નાડી કહે છે.

આનુ કારણ એવું છે કે હૃદયમાની મુખ્ય ધમનીની મોટી અને નજીકની શાખા હાયમાં પ્રસરેલી છે.

અહીસુધી નાડી એટલે શું, આ પહેલા પ્રશ્નનું વિવેચન થયું. હવે તેનો પરીક્ષા કબી રીતે કરૂ છે, આ બીન પ્રશ્નવિષે વિચાર કરવાનો છે, હૃદયના ચાલવાથી ધમનીને ગતિ મળે છે અને તેથી નાડી સ્ફુરણુ પામે છે એવુ જે ઉપર કહ્યું છે, તે મિ કાશ્મ સાહેબના લેખને મળતુ હોવાથી આવૈદકમાં આ વિષયમાટે શું શુંવા છેતે પ્રથમ જમુવીને પછી એ બીજો પ્રશ્ન હાથ ધરીશું.

શ્રી શિવપાનીસ વાદમાં કહ્યું છે કેઃ-~~

“ દેહધારી પ્રાણીઓના શરીરમાં હૃદય એ સુખદુઃખનુ પ્રકાશક છે. તે પેતાની મેળેજ વારવાર ઉપડે છે અને બંધ થાય છે, તેથી નાડીમાના શેકીને ગતિ મળે છે અને તેથી રક્તા- ચિની એટલે ધમનીનું સ્ફુરણુ ચાલે છે. “

લેખકશાસ્ત્રી શંકર દાજી પડે -Shastri Shankar Daji Pade
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ722
Pdf સાઇઝ37.2 MB
Categoryસ્વાસ્થ્ય(Health)

આર્યભીષક – Aryabhishak Athva Hindustan No Vaidhraj Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!