ભુપેન્દ્ર પટેલ ગુજરાત ના 17માં મુખ્યમંત્રી જીવન પરિચય | Bhupendra Patel Biography PDF

Bupendra Patel Biodata And Biography PDF Free Download

ભુપેન્દ્ર પટેલ જીવન પરિચય | Bhupendra Patel Biography

પૂરું નામ: શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ

પિતા નું નામ: રજનીકાંતભાઈ પટેલ

જન્મ તારીખ: ૧૫ જુલાઈ ૧૯૬૨

જન્મ સ્થળ: અમદાવાદ

વિવાહિત સ્થિતિ: પરણિત

પત્ની નું નામ: શ્રીમતી હેતલબેન પટેલ

અભ્યાસ: ડીપ્લોમાં સિવિલ એન્જિનિયરિંગ

રાજકીય પક્ષ: ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ

તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે.

વ્યવસાય: બિલ્ડર


સેવાઓ પ્રદાન કરેલ: ટ્રસ્ટી તરીકે (૧) સરદારધામ અને (૨) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માં સેવા આપી.

મેમનગર નગરપાલિકા ના પ્રમુખ તરીકે ૧૯૯૫-૯૬,

મેમનગર નગરપાલિકા ના વાઈસ ચેરમેન તરીકે વર્ષ ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬ સેવા આપી.

આ ઉપરાંત થલતેજ વૉર્ડ અને ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન, ૨૦૧૦-૧૫ સુધી સેવા આપી.

ભૂપેન્દ્ર પટેલ ભૂતકાળ માં ઔડાના ચેરમેન તરીકે વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૭સુધી સેવા આપી ચુક્યા છે અને એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે.

શોખ : આધ્યાત્મિ ક પ્રવૃત્તિઓ, રમત-ગમત, ક્રિકેટ, બેડમિ ન્ટન.
પ્રવાસ : અમેરિકા , યુરોપ, સિંગાપોર, દુબઈ, ઑસ્ટ્રેલિયા .

વર્તમાન માં તેઓ અમદાવાદ ના ઘાટલોડીયા વિસ્તારના વિધાનસભા સદસ્ય છે.

ભૂપેન્દ્ર પટેલ ૨૦૧૭ માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા, જેઓ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેમણે ઘાટલોડિયામાં સૌથી મોટી લીડ થી વિજય મેળવ્યો હતો. 

મત ગણતરી મુજબ ભુપેન્દ્ર પટેલ 1 લાખ 17 હજાર ના જંગી મતથી જીત્યાં હતા.

લેખક
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ3
PDF સાઇઝ0.1 MB
CategoryBiography

ભુપેન્દ્ર પટેલ જીવન પરિચય | Bhupendra Patel Biography PDF In Gujarati Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *