રઢિયાળી રાત ઝવેરચંદ મેઘાણી | Radhiyali Raat PDF In Gujarati
ઝવેરચંદ મેઘાણી ના લોકગીત – Radhiyali Raat Book PDF Free Download પુસ્તક નો એક મશીની અંશ એવા રસ ભરપુર રાસડાને ગાવા માટે જેમ સુંદરીએાનાં ગળાં મીઠાં હતાં, ધારેલી અસર ઉપજાવનારા ઢાળ જેમ એ ગળામાંથી જન્મતા, તેમ એના હાથ પગની અંદર પણ એ ઢાળ અને હાલની સાથે અકય સાધવાની કળા હતી. લોહીનું દરેક બિન્દુ તાલને અનુસરતું હોય …
રઢિયાળી રાત ઝવેરચંદ મેઘાણી | Radhiyali Raat PDF In Gujarati Read More »