‘સૌરાષ્ટ્રની રસધાર’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Saurashtra Ni Rasdhar’ using the download button.
સૌરાષ્ટ્ર ની રસધાર – Saurashtra ni Rasdhar PDF Free Download
સૌરાષ્ટ્રની રસધાર
એક વખત મધરાવતા સમક્ષ છે. મ 1 માં ધીરે વરસાદ વરસી રહ્યો છે, જે કાત્યાળ એwાળામામાં મળેલા છે. એ વખતે હારની અંજ કઈ સંચાર થશે.
અધાણમાં કાત્યાળ ત્યાં અને છાનામાના ઘણી સ્પા કાન માંડીને સાંભળે ત્યાં તો બહાથી કઈ ભીંતમાં ખાતું હોય એવું લાગ્યું.
પોતાની તલવાર હાથમાં ઝાલીને કાત્યાળ ચૂપચાપ ત્યાં લપાઈ નભા થોડીવારે ભીંતમાં બારુ પડવું , કેળામાંથી એક આદમી અર આળે. કાત્યાયની તલવારને એક જ ઝટ, એ ચાર ‘ ય ‘ કરીને પડ્યો.
અંજલી એ અવાજ થયે’, એટલે બહાર ઊભેલા બીજા ત્રણું જવાની લાગ્યા કાત્યાળ તો ત્યાં ને ત્યાં જ ઉ રબ્રા. થોડીવાર ત્રણ જણા પાછા વળીને ઊભા કાન્તાડી. કળા કરી, કોઈ દર્દીના “ અરરર ! ભલા માણસ | બાગી નવ છો ને ?
મને બીજો આદમી ૫ દર રાખલ થયા. એને પુણુ કાત્યાનની તલવાર એક ધામે જ પૂરો કર્યા. પછી તે બહાર ભેલા એ જણા લાગ્યા. કાત્યાળ બહાર નીક-ક્યા.
બે માંગનારા પાછળ દોટ મૂકી મને પૂરો કર્યો, બીજા હાથમાં ગ્યા નહિ, એટલે તલવારને પછીથી પકડીને કામ ક્યા લ, કર્યો.
રોપે પા ચોથા શરની કેડમાં કાજી અને એ પાછું જમીનદોસ્ત થશે.ચારેને મડદા ઉખાડીને કાત્યા છે. તબેલામાં ઢગલે .
પેલી છે થી પકડેલી તવાર પ્રઢતાંની સાથે સાથે કાત્યાળ ના હાથના માંગતા પણ કાપતી ગયેલી એ વાતનું એને પાછળથી એક્ષાણુ જાવ્યું.
પીડા કુવા માંડી કાયમને માટે ખા પીને ક!ત્યાં સા પાછા સૂઈ ગયા. અને ટાણું થયું ત્યારે પસર ચારવા ચાલી નીકળ્યા.આખી રાત હાંકે પીતાં પીતાં ઘારીએ ઘેાડા આપવીતી શ્રી : બાપુ ! એક ગામમાં મેં એક ચારણના ઘરમાં ગત્ર પાડયું.
ચારણ ચારણીયાણી ભરની દલમા સુખે સુતેડ્યાં. રૂપાળી . અને હું તરત સામે એક પૈકી બધી હતી તેની પાછળ સંતા. કોટી કડુકા એક લાવતી હતી
એટલે ચારણ સમજ્યા કે કઈ મારા મનમાં થયું” કે ચાર મને છેતરી ને પકડી લેવા માવે છે હું દોડીને ચાર્જુને બાઝી પશે, અને એના પેટમાં મે’ મારે ઇરે ઉતારી ભાગીને શાવ્યા બાઢેરામાંથી બહાર પડી રહ્યા.
મુંબઇના કાઇ એક સાક્ષરે એવા નિઃશ્વાસ નાખેલો કે કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં કવિને પ્રેરણા સ્ફુરે એવુ શું રહ્યું નથી. એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીર જવુ પડે છે, “
એવું આાકર મેણુ પામેલા આ કાઠિયાવાડની-આ સારાષ્ટ્રની- પૂરી તેા નિકે, પણુ બની તેટલી પિછાન આપવાને રસધારના અભિલાષ છે.
સૌરાષ્ટ્રના મર્મભાવા આજે કાંઇ પહેલવહેલા પ્રકાશમાં આવે છે એવુ નથી. દસ દસ વરસ થયું કે કદાચ તેથી મે-વધુ સમયથી, ‘ગુજરાતી’ પત્રના દિવાળીના અકામાં સૌરાષ્ટ્રની પ્રાચીન કવિતાના ઝરા ચાલુ જ રહ્યો છે. એનાં બિન્દુ ચાખ્યા પછી જ ઘણે ભાગે એ રસ–માધુરીને વધુ સ્વાદ ખીજાને લાગ્યા હતા.
ત્યાર પછી “ કાઠિયાવાડી જવાહીર ” ના પ્રયોજક સદ્ગત ખીમજી વસતએ પશુ એ પ્રવાહની અંદર પોતાની નાની શી’ નીક મિલાવી હતી. પણ નવા સાહિત્યના પ્રયડ વેગમાં તે વખતે આપા લેાકસમુદાય તણાતા હતે. પ્રાચીનતા પ્રત્યે અતિશય અણુગમા વ્યાપેલા હતા. ‘અસ્મિતા”ના યુગ હજુ નહેતા ખેડો.
ત્યાર પછી બધુ કહાનજી ધર્મસિંહ ‘કાઠિયાવાડી સાહિત્ય નામના કાઠિયાવાડી દુહાના બે સંગ્રહા વાટે એ વ્હેનને જોશ દીધું, કમભાગ્યે એ સુંદર સંગ્રહની અંદર અર્ચી સમજાવવાનું રહી ગયું છે.
ત્યાર પછી ભધુ ભાવીંદ પ્રેમાર કાઠિયાવાડની જૂની વાર્તા ” પ્રગટ કરી. ગુજરાતી’માં પ્રસિદ્ધ થયેલી થાડીક વાર્તાઓ ઉપરાંત પોતાની પાસેનાં પા શાહ તેમણે ગુજરાતી ભાલમને ચાલુ પરી પોતાના અનેક વીના સાહિત્યપરિશ્રમને સફળ કર્યાં.
પોરબંદરને તીથી પતુસર ને સયસ્થિત પ્રયાસ થશે. બધું જગજીવન કાલિદાસ પાર્ક “મકરધ્વજવશી મહીપમાળા * નામના ન્હાનકડા પુસ્તકમાં ‘જેઠવા વંશ’ના અતિ પ્રાચીન પૂર્વ- જોની હકીકતો તિકાસનાં દટાયેલાં ખજુરમાંથી ખાદી કાઢી, પણે સ્પ રૂપે પ્રગટ કરી. એ માટીના પોપડમાં બાઝેલુ મને- હર સાહિત્ય સક્ષેપમાં સાફ કરીને અજવાળે આણ્યું.
તાં જેઠવાઞાની અદભૂત પ્રેમ-શાય કથાઓ હજુ પૂરેપૂરી નથી પ્રગટ થઈ ગઈ; બરડાની ખાલામાં કે મેં મીઠા ઝરાઓ હજુ સંતાતા સતાતા વહેતા હશે. એક દિવસ ક્રાઇક ભાભીઓ આપણુને એ ખતાવો.
મા ‘રસધાર’ની અંદર જરા જો માર્ગ પણ લેવામા છે. “ની લીએક કવિતા કેટલીએક શૌર્યવન સ્વતિના પ્રતિતાસની સાથે આલીંગીને ઉભી છે. એ કવિતાઓ કાઇ નાલાયક પુજાની નથી. ગાળ, જૈવાળ, કામાળ, અથવા મગર ખુમાણ વગેરે નામાંકિત કાઢી મૂળાના એ બધા પુરૂષ મહાન હતા. તેચ્યાની વનયા, વિના કવિતાએ પણ કવિતા સરખી જ રસવતી છે, જ્યાં જ્યાં વ્રતની મહત્તા, ત્યાં ત્યાં કળિતા તો સદાય પોતાની મોન વીષ્ણુા લઇને બેઠેલી જ હોય છે.
હિમાલયનાં બરક–શિખરો ઉપર યનાં કિરણો પડે, અને વિગતિ ાનીને પારાવે કહેવા લાગતું એ બરફ-શિખર, કદ ન ગાએલું એવું ક્લલ ગાન કરવા લાગે છે; એવી જ રીતે પતિ- હાસની અંદર પણ ચારણનાં કલ્પના-કિરાના સ્પર્શે શર્તા, એવુ – અદ્ભૂત એક ગાન ઊઠે છે. ‘રસધાર’ની અંદર એવી કલ્પના નથી ગાતી, ઇતિહાસને એ ગવરાવી રહી છે.
લેખક | ઝવેરચંદ મેઘાણી-Zaverchand Meghani |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 209 |
Pdf સાઇઝ | 5 MB |
Category | વાર્તાઓ(Story) |
Related PDFs
સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ 1,2 – Saurashtrani Rasdhar Book/Pustak Pdf Free Download
Good