ગુજરાત નો નાથ | Gujarat No Nath PDF In Gujarati

‘ગુજરાત નો નાથ’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Gujarat No Nath’ using the download button.

ગુજરાત નો નાથ – Gujarat No Nath PDF Free Download

ગુજરાત નો નાથ

સ્તશતીય ને રસ્તે જેમ જેમ કે માવત ગયા તેમ તેમ હૈ માસ ગામ મહેતા અને સમૃતિવાન દેખાયાં; સાધુ અને પૌષધશાળા અને આશ્રમ ગૃહ તાન જ તૈયાર કરાયેલાં નજરે હા. કાકા પોતે બ્રાહ્મણ હતા; વૈદિક અને પ્રમાણિક પ્રણાલિકા માં ઉછેર હતી;

અને પાતે ભુદેવ ની ભૂમિકા પર છે એમ માનતા હતી. આ કારણોને લીધે ચૂસ્ત શ્રાવકો તરફ તે તિરસ્કારની નજરે જેતે. છોટે ભાગ પૂરેપૂરો ન્હાય જૈન કે શ્વેતા ઘણાખરા શંકરનાં દર્શન કરી પાશ્વનાથ પૂ કરવામાં વાંધો ગુરુતા નહિ.

ધના વનદના વખતમાં એ મત વધારે પ્રસર્યો હશે એમ માનવાને કારણે મળે છે. ગુજ રાતના ધના ધન મીરાં એ મતના હતા; અહિસાપૂજો સાધુએ, લોના ભલા માટે ખર્ચતા.

ગુજરાતની ગાદી પોતાના મતના પોતાના અનુયાયીઓ બનાવવાની સાંસ હંમેશા ગખતા. પરિણુમ ગમે તે ઉં, ૫ણુ ગુજરાતનો ઇતિહાસ જીનશાસન ના એક પ્રકરણ ગુજરાતનું ગેરવ નષ્ટ થઈ ગયું; પાટણું પાદર થઈ ગયું’;

મુસલમાન અને મરાઠાઓએ અને ઉં, ખા યુ, પી જવું. ચાવડાએ અને પરિવારને અરત થયા હતાં જે પાર્શ્વનાથની પ્રતિમા વલભીપુરની નહે જલાલી જોઈ હતી અને જે હૈને વિના કાલે પચાસરૂમાં જઇ રહી,

તે જ પ્રતિમા સેલસે વર્ષને કાલાંતરે આપણા જુના પાટનગરમાં આજે રવિવાર છે આપણા મધ્યકાલીન ઇતિહાસને સૂત્રધાર વનરાજ અને તેના મંત્રી ચાંપા એ તને પ્રણિ.

કૃતકૃત્યતા માનતા, સામાન્ય વર્ગ, વિદ્વાન એત્રિયા તે જ સાધના પાદ પૂજતા; દરેક પાતાને મનફાવતા ઈષ્ટ દેવની આરાધના કરતા. જે સમયનો ઇતિઢાસ અહિયા આપપાત કરી રહ્યા છે.*

વામ:, ; વિન”, ધર્મ થી ભિન્ન છે આવ્યા છે તે સમયમાં શ્રાવક અને એમ પણું ગાતું તેનું સ્પષ્ટ રીતે પડે પણ આ બને ગુજરાતનું ગેરવ નષ્ટ થઈ ગયું;

પાટણું પાદર થઈ ગયું’; મુસલમાન અને મરાઠાઓએ અને ઉં, ખા યુ, પી જવું. ચાવડાએ અને પરિવારને અરત થયા હતાં.

જે પાર્શ્વનાથની પ્રતિમા વલભીપુરની નહે જલાલી જોઈ હતી અને જે હૈને વિના કાલે પચાસરૂમાં જઇ રહી, તે જ પ્રતિમા સેલસે વર્ષને કાલાંતરે આપણા જુના પાટનગરમાં આજે રવિવાર છે

અને આપણા મધ્યકાલીન ઇતિહાસને સૂત્રધાર વનરાજ અને તેના મંત્રી ચાંપા એ તને પ્રણિ.

જ્યારે ચાર વર્ષ પર જયસિ ંહદેવ સાલકી પાટણની ગાદીએ આવ્યા ત્યારે રાજ્યત ંત્ર ખરાખર ન્હાતુ. પણ મહાઅમાત્ય મુનલ અને રાજ્ય માતા મીનલદેવીને એકમત થયા હતા; દેવપ્રસાદની નડતર જઈ હૈના લોકપ્રિય પૂત્ર ત્રિભુવનપાલ જેવા રાજભક્ત દંડનાયક બન્યા હતા;

આનંદસૂરી સાથે જૈનશાસન પ્રવર્તાવાના શાખ પણ ઘણા ખરા અદ્રષ્ટ થયા હતા; અને ત્રિભુવનપાલને રાજ્યના સ્તભ બનેલ્લે જોઇ રજપૂત મડલેશ્વરાએ મહાઅમાત્યનાં શાસના સ્વીકારવા માંડયાં હતાં.

આ કારણને લીધે રાજ્યતંત્ર સુધારતાં સુજાલની બુદ્ધિને વાર લાગી નહિ. રાય વધ્યુ હતુ..

મુ’જાલે હેને એકતંતુ એ બાંધ્યુ હતુ, તે બધન મજબૂત કરવા નીકળ્યાં હતાં. અને વૃદ્ધ અમાત્ય શાન્ત મહેતાં પાટણ સાચવવા રહ્યા હતા. ત્રિભુવનપાલ લાટના દંડનાયક હતા અને જોઇએ; હેને બદલે દર રાજ આટલા લાકાતે સર કરવામાં ગુંથાયા હતા.

ઉદા મ્હેતાને પહેલાં કર્ણાવતી ! અને સ્તંભતીર્થર એ સાંપવામાં આવ્યાં હતાં. પણ આ એ શહેર આખા રાજ્યમાં ઉતરતાં હાય તો માત્ર અહિલવાડ પાટણુથી જ; એટલે હેંના પતિએ ચાર વર્ષમાં અઢલક ધન અને અમાપ સત્તા ભેગી કરી હતી એમ કહેવાતુ હતુ.

મુ`જાલની રાજ્યનીતિને તે રુમ્પ્યુ નહિ. હેણે કવિતી નાગર મ`ત્રી દાદાકને સેપ્યુ અને ઉદયનના હાથમાં માત્ર ખંભાત જ રહ્યું. સજન મંત્રીને કેટલાંક વર્ષ થયાં સાર સાંપવામાં આવ્યું હતું;

પણ હેમની તબીયત હાલ નાદુરસ્ત હાવાથી તે પાટણમાં આવ્યા હતા, વંથલીમાં હાલ સત્તાધીશ હના પુત્ર પરશુરામ હતા, એટલામાં અવતિનાથ લક્ષ્મવર્માં લશ્કર લઈ ગુજરાતની સરહદ પર તૂટી પડ્યા.

રહેના સેનાધિપતિ ઉબકના હુમલાથી એક પછી એક કિલ્લાએા પડવા લાગ્યા. આ વખતે મુંજાલ, રાજા અને રાણી પ્રભાસ થી દ્વારકાં તરફ ગયાં હતાં.

પાટણ નધણીયાતું હતું; ઉબકના અંતરમાં તેના ધણી થવાની આશાઓ ઉદભવી હતી. તે રાજ નગર તરફ્ ધસતા આવતા હતા.

લેખકકનૈયાલાલ મુનશી-Kanaiyalal Munshi
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ266
Pdf સાઇઝ19.2 MB
Categoryઇતિહાસ(Itihas)

ગુજરાત નો નાથ – Gujarat No Nath Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!