જન્મ તારીખ નો દાખલો | Birth Certificate Format PDF In Gujarati

‘જન્મ તારીખ નો દાખલો’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Birth Certificate Format’ using the download button.

જન્મ તારીખ નો દાખલો – Birth Certificate Format PDF Free Download

જન્મ તારીખ નો દાખલો

જ્યારે પણ બાળકનો જન્મ થાય છે, ત્યારે તમે તેની નોંધણી નજીકની તમારી ગ્રામ પંચાયત અથવા નગરપાલિકામાં કરાવો છો, અને જો બાળકનો જન્મ કોઈપણ હોસ્પિટલ માં થયો છે તો તેની નોંધણી તે વિસ્તાર ની નગરપાલિકામાં કરવાની રહેશે.

ત્યારબાદ eolakh પોર્ટલ પર તે બાળકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે ત્યારે તમે જે મોબાઈલ ન્ંબર જન્મની નોધણી સમયે આપેલ હશે તેના પર તમને OTP દ્વારા અરજી ન્ંબર મળશે.

જેને સેવ કરીને રાખો કેમ કે જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરતી વખતે તમારા મોબાઈલ નંબર કે અરજી નંબર ની જરૂર રહેશે.

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન અરજી

રાજય સરકાર દ્વારા જન્મ અને મરણ ની નોંધણી માટે e-Olakh પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. આ પોર્ટલમાં તમે જન્મ મરણ ની નોંધણી કરવવા ઉપરાંત online birth certificate પણ ડાઉનલોડ કરી શકો છો.

જન્મ/મરણ ની નોંધણી 21 દિવસની અંદર કરવાની રહેશે. પરતું એમાં વિલંબ થાય તો તમારે થોડા વધારાના દસ્તાવેજ અને લેટ ફી ભરવાની રહેશે.

તો આજે આપણે e-Olakh ડિજિટલ પોર્ટલની મદદથી જન્મ નું પ્રમાણપત્ર ઓનલાઇન pdf કેવી રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી મેળવીશું.

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું? / મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ https://eolakh.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ ડાઉનલોડ સર્ટીફીકેટ બટન પર ક્લિક કરો.
  • ઓપ્શન પસંદ કરો -> જન્મ / મરણ.
  • પસંદ કરો -> અરજી નંબર / મોબાઈલ નંબર.
  • એક બોક્સમાં અરજી નંબર અથવા મોબાઈલ નંબર લખો.
  • બીજા બોક્સમાં વર્ષ લખો.
  • સર્ચ ડેટા બટન પર ક્લિક કરો.
  • PDF ફાઈલ ડાઉનલોડ કરી લ્યો ભવિષ્યના ઉપયોગ માટે.
Language Gujarati
No. of Pages
PDF SizeMB
CategoryGovernment
Source/Credits

Related PDFs

Walmart Party Trays And Subs PDF

Buffalo Wild Wings Menu PDF Draft Krel Chhe Puri Kari Nakhje

Miss Nelson Is Missing PDF

જન્મ તારીખ નો દાખલો – Birth Certificate Format PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!