પંચ પ્રતિક્રમણ સુત્રાર્થ | Panch Pratikraman Sutrarth PDF

પંચ પ્રતિક્રમણ સુત્રાર્થ – Panch Pratikraman Sutrarth Book/Pustak PDF Free Download

પુસ્તક નો એક મશીની અંશ

વેલા દેવકુલપાટક નગરને વિશે સંધિમાં અકરમાત મરકીના ઉપદ્રવથી પા ડિત લોકોને જોઇને અત્યંત કરૂણા વાળા અને ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરી છે

સદ્ વિઘા તેને એવા તો મહાત્માએ મરકી ના ઉપશાંતિને માટે સૂરિમંત્રના આમાં વાળું આ શ્રી શાંતિનાથ જૈનનું સ્તોત્ર રચ્યું છે:

એ સ્તોત્રના પઠન પાઠનથી અને તેત્રમંત્રિત જળ છાંટવાથી ઉપદ્રવ શાંત થયો, ત્યા રથી આ સ્તોત્ર શાંતિ નિમિત્તે ગણાય છે.

આ સ્તોત્રની ૧૩ ગાથા ત્રણ કાળ અગર ઉભય કાળ સ્મરણ કરવાથી દુષ્ટ ભૂત, પ્રેત, શાકિની વગેરેના ઉપદ્રવ અને રાગાદિ ભય ન થાય, મોટું પુણ્ય થાય અને સુલભાધિપણું થાય.

વિશેષ મરકી અગર માંદગી વગેરે પ્રસંગે આ સ્તોત્રની ૧૩ ગાથા નવકાર અને ઉવસગ્ગહરં ની પેઠે રૂડે પ્રકારે, સુવર્ણ જળ વડે પવિત્ર થઈને દરેક ઘરે સાત વાર અથવા ત્રણ વાર ગણવી અને ન આવડે તો સાંભળવી, તેથી મરકી પ્રમુખ શાંત થાય.

નિરંતર ઉભયકાળ પ્રતિક્રમણ પછી, પા ક્ષિક, માસી અને સંવત્સરી પ્રતિક્રમણ પછી કેટલાક સાત વાર અગર ત્રણ વાર ગણે છે, બીજા સાવધાનપણે સાંભળે છે તે સર્વે તે દિવસ, તે રાત્રી, તે પક્ષ, તે ચાતુર્માસ અને તે વર્ષ ને વિષે ઉપદ્રવ થાય નહિં.

આ સંબંધ વિશે હકીકત જાણવાની ઈચ્છા વાળા ટીકા જેવી.સુમિત્ર પીઠ પંચકની અધિષ્ઠાયિકા દેવી, તેનું ધ્યાન કરનારાને સહાય કરનારી. ૨ દ્વાદશાંગના અધિષ્ઠાયકદેવ, યક્ષેમણે કાંતિવડે વિશેષ શોભે છે માટે તે યક્ષરાજ કહેવાય છે.

૩ પુણ્ય બીજને ઉત્પન્ન કરે તે રોહિણી, મકૃષ્ટ જ્ઞાન છે જેને વિષે હાથમાં છે વ ખલા, વજી અને અંકુશ એ અસ્ત્ર જેના હાથમાં છે તે વજાંકુશી, હાથમાં નિરંતર ચક્રને ધારણ કરનારી તે ચોધરી,

મનુષ્યને વરદાન વગેરે દેવાવાળા તે દત્તા, શ્યામ વર્ણવાળી અથવા શત્રુઓને વિશે કાળની ઉપમા છે જેને તે કાળી, ધણા શ્યામ વર્ણવાળી અને શત્રુ અને મહાકાલ સદેશ તે મહાકાળી, ગૌર ( ઉજ્જવલ ) વર્ણવાળી ત.

લેખક
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ648
Pdf સાઇઝ32 MB
Categoryસાહિત્ય(Literature)

પંચ પ્રતિક્રમણ સુત્રાર્થ – Panch Pratikraman Sutrarth Book/Pustak PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *