સફારી અંક 144 થી 165 – Safari Magazine PDF Free Download
મેગઝીન માંથી એક કથા
બર્લિનની તરફ કૂચ વખતે અમેરિકાના જનરલ પેટને તથા જનરલ બ્રેડલી અને સોવિયત રશિયાનું માર્શલ ઝુકાવે એમ જ કર્યું. ડિસેમ્બર, ૭૧માં ઢાકાને સર કરી લેવા ધસ્ય જતા ભારતીય લશ્કરે પણ આજુબાજુનાં પાક થાણાંને અવગણ્યા.
વિગ્રહની વ્યૂહરચનાનો તે પાયાગત સિદ્ધાંત દેખાય, છતાં જૈસલમેર પહોંચવા માગતા આક્રમક કાફલો લોંગેવાલા એ નાની અમથી ચોકી નો સફાયો કરવા રોકાયા કે જ્યાં મેજર કુલદીપસિંહ ચાંદપુરી સરદારી હેઠળ માંડ ૧૨૦ જવાનો હતો.
સવાસો ભારતીય ફૌજીઓને મહાત કરવા ૨,000 પાકિસ્તાની સૈનિકો, ૪૫ રણગાડી, મિકેનાઇઝડ ઈન્ડસ્ટ્રીનાં બખ્તરિયા વાહનો અને ૬00 લશ્કરી ખટારાનો કાફલો પોતાની આગેકૂચ થોભાવે તે ખરેખર તાજુબી હતી.
વિશેષ કરીને તો એટલા માટે કે બ્રિગેડિયર-જનરલ તારીકે મીર, બ્રિગેડિયર મોહમ્મદ ઇદી એમ ત્રણ વરિષ્ઠ કક્ષાના અફસરો જંગી કાફલાનું નેતૃત્વ કરી રહ્યા હતા. કેમ સે કમ તેને તો વૉર ગેમ્સના બુનિયાદી સિદ્ધાંત અંગે સમજ હોવી જોઈએ. લાગે છે કે ન હતી-અથવા તો વધુ પડતા આત્મવિશ્વાસમાં તે ગુલતાન હતા.
આ કણ આવતી પ્રત્યેક | 51) રણગાડી પાછલા ભાર્ગ પર બળતરા) ભલાં પીપ ઠાં ગોઠવેલાં હતાં. ડીઝલના કઈ જાતની ભૂમિ પર યુદ્ધ ખોલવાનું છે તેની જાણકારી આક્રમક લશ્કરને હોવી જોઈએ. આ બાબતમાં પાકિસ્તાન Military Intelligence/ લશ્કરી ગુપ્તચર વિભાગ ગાફેલ રહ્યો હતો.
રણમેદાન સાચે જ રણ હતું. નક્કર જમીનને બદલે લીસ્સી અને બારીક રેતી છવાયેલી હતી, રેતીનાં છૂટપૂટ કણો પર રણગાડી કેટરપીલર પટ્ટાની grip/ પકડ બેસે નહિ, તેથી tank warfare માટે થર રણ ખાસ કરીને લોંગેવાલા નો પ્રદેશ અનુકૂળ ન હતો.
લીસ્સી ના ઢગ ત્યાં વધુ પડતા હતા. કોઈક રીતે એ વાસ્તવિકતા જાણી આપવાની પાકિસ્તાની લશ્કરી ગુપ્તચર તસ્દી લીધી ન હતી. ટૂંકમાં, યુદ્ધ ફાટી નીકળ્યા રાત્રે જ શા બૂહાત્મક આયોજન વગર પાકિસ્તાનના ભૂમિદળે જૈસલમેર તરફ આંધળુકિયા કર્યું હતું.
આંધળુકિયા માં પાક કમાન્ડરોને અવિચારીપણે તો સીમા ન હતી. સૌથી ગંભીર પ્રકારની જે ભૂલ કરી તદ્દન બાલિશ હતી. પાકિસ્તાની બખ્તરિયા દળ ધોતા-લોંગેવાલા માર્ગે અંતર કાપતું રહ્યું. લોંગેવાલા ચોકીને મહત્વ આપ્યું નહિ, કેમ કે શાંતિ કાળમાં તે જગ્યા દાણચોરોના તથા સોદાગરોના મુલાકાત સ્થળ તરીકે જાણીતી હતી.
લેખક | – |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 68 |
Pdf સાઇઝ | 41.3MB |
Category | સાહિત્ય(Literature) |
Download સફારી અંક 151
Download સફારી અંક 152
સફારી – Safari December 2018 Issue 295 Book/Pustak Pdf Free Download