પૃથ્વી વલ્લભ | Pruthvi Vallabh PDF In Gujarati

પૃથ્વીવલ્લભ – Pruthvi Vallabh Book/Pustak PDF Free Download

પૃથ્વી વલ્લભ નવલકથા માંથી અમુક શબ્દ

વિક્રમની અગીઆરમી સદી ચાલતી હતી. હીંદુ રાજાઓ માંહામાંહે લડતા હતા. ત્યાનાં સ્થાપના તે વિનાશ ચાલ્યા કરતાં હતાં: કેટલાક મહાપ્રતાપી નરેશ સામ્રાજ્યા સરજવાના પ્રયત્નો કરી રહ્યા હતા.

લેા સુખ અને સંસ્કારી હતા; તેમનું જીવન સાદુ પણ સચેતન હતુ. તેમના આદર્શ સરલ છતાં રસભર્યા હતા.

સીદમાંથી પ્રતાપ પરવાર્યા ન દો. તેની સંસ્કૃતિને આત્મરક્ષણ માટે નિશ્રલતા સ્વીકારવી પડી નહોતી. સમૃદ્ધ અને સરકારી આર્યાવત સ્વાતંત્ર્ય અને સ્વાસ્થ્યના આનો અનુભવતું હતું.

મહમદ ગીઝનવીએ દેશનાં બારણાં તેડવાનો આરંભ નહાતા કર્યાં; ઇરાન ને તુર્કસ્તાનમા પેદા થયેલા સ્લામી ઝંઝાવાતના ભયંકર અવાજ પણ સંભળાતા નહેાતો. પરાધીનતા હતી, તે માત્ર સ્વદેશીઓની જ; પરતંત્રતા નજરે ચઢતી, તે માત્ર પોતાની પુરાણી સંસ્કૃતિનીજ.

આ સદીમાં થઇ ગએલા પ્રતાપી રાજાઓમા તેલ ગણતા ચાલુકય વંશના રાજા તૈલપ પણ હતા.

તે સંવત્ ૧૦૨૯માં ગાદીએ આવ્યા, અને રાષ્ટ્રકૂટ રાજાને વશ કરી દક્ષિણમા એક ચક્ર રાજ્ય કરવા લાગ્યા, એટલુ જ નહીં પણ્ ચાલા, ચેદી, પાંચાલ અને ગુજરાતમાં પોતાની આણ વર્તાવી ભરતખંડમાં ચક્રવર્તી થવાની હાંસ ધરાવવા લાગ્યા; અને ‘પરમેશ્વર,’ ‘ પરમભટ્ટાક’,’ ‘સમતભુવનાશ્રય,’ ‘સત્યાથયકુલતિલક,’ ‘ચાલુકયાભરણ,’ ‘ ભુજબલ ચક્રવર્તી,’ ‘ રણરંગભીમ,’ ‘આહુવમલ,’ નામનાં સૂચક બીરદા ધરાવવાને ભાગ્યશાળી થયા.

આચાલુકયરાજની કીર્તિ પર એક માતૃ કલક હતુ. માલવાના મુજરાજે તેને અનેક વાર હરાવી, પકડા, અવત લઇ જ સામાન્ય સામતની માફક તેની પાસે સવા કરાવી હતી.

બંને જખ્ય મુગા મોમાં આગળ વધ્યા અને ક્ષનિધિએ વીટવીને પ્રણામ કર્યા. કાવરાજ ! અમારાં આંગણુાં આજ કેટલે વણે પાવન થયાં”

લક્ષ્મીદેવી એ પોતાના પતિ તરી એક તિરસ્કારની નજર નાંખી કહ્યું. બા! મેં ધાર્યું નહોતું કે આ શુષ્ક દેશમાં મારું આટલું સન્માન થશે, ધનંજય ! આ દવા આવ્યાં, ”

નિધિએ બુમ મારી; અને મલ પત્ર પર નજર કાળો રહેલા ધનંજય આ તરફ આબે. “ ભાઈ ! આ પર તમારું છે.” રાકટ રાજાઓના પેઢી ઘર ચાલી આવેલા સંસ્કાર દાખવતાં લક્ષ્મીદેવી ગાવથી કર્યું.

તેની કહેવાની રીત રાજવંશ ને શરમાવે તેવી હતી. “ માત્ર મારી એકજ પ્રાર્થના છે.’ શી ?” નું જમ્ આવી લાગ્યું હતું તેણે કહ્યું. મારા પર મહેરબાની કરી આપના વિનાની વાત બહાર ન જાય તે જે જે.

નહીં તો આપને સમાગમ કેમ થઇ જશે” તે ક્યાં મળવાના હતા ? લ મીના અવાજમાં કડવાશ હતી. આ કવિએ જોયા ?” “ હું ” નીચે મેઢ હસતાં વિશ્વાસે કહ્યું.

કવિરાજ’ ચાલે ઘરમાં. હવે મમ્રાજૂ થશે.” મારે હજુ જપ કરે છે.” વારુ: કાવરાજ! બધા કવિ એમાં શિરેમવુિં કાણુ?” બીલમે પુજુ. ધનંજયે જરા વિચાર કર્યો અને આંખો નચાવી ધૂ: “

મહારાજ! તેને સંજય ને સંનિધિ કે જુદા જ પ્રકારની માથુ લાવ્યા. તેમના કરવામાં સનમ નહોતા. તેમની વાણીમાં ગાંભીર્ય નહોતું, તેમના શ” દામા રાવ કેમ નહોતી,

તે પાપા મા જેવા સ્વછંદી લાગ્યા; છે પણ તેની રીત ભાતમાં મનને ગમે એવી વિચિત્રતા લાગી. તે• કવણી, તેની ચારિત્ર્યની ભાવનાએ અને તેના વિચાર આ અંધા શિખરે પડેલી તેની નજર તો તે બંને તુચ્છ, સંયમ વિઠન, સંદી લાગ્યા.

અને છતાં પણ કે એવું થયા કર્યું કે જરે તેમની વાતચીત કરીને સાંભળે, તેમના મુખ ફરી તે જુએ. કાદો વખત હૃદયમાં લક્ષ્મી દેવા માટે તેને કેક લાગણીઓ સુરતી;

અને બહારથી જો કે તે સ્વસ્થ રહેતી, પણ ઘણી વખત તેને મળતા, તેની વાત સાંભળતાં, તેની પાસે સુભાષ મેળવતાં .

લેખકકનૈયાલાલ માણેકચંદ મુનશી-Kanaiyalal Manekchand Munshi
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ195
Pdf સાઇઝ6.3 MB
Categoryનવલકથા(Novel)

પૃથ્વી વલ્લભ – Pruthvi Vallabh Book/Pustak Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *