ગુજરાતનો ઇતિહાસ | Gujarat History PDF

ગુજરાતનો ઇતિહાસ – Gujarat No Itihas Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ

આ, પાણીની ખાય છે. તે પહેરી ને કુડી છે. તે પેલી તારાથી નદીનું પાણી આવે છે. આ ખાઈ ઉપર એક લાક નો પુલ મુકેલો છે, તે ઉપર થઈ આપણે આગળ ચાલીએ.

જે કોઈ શત્રુ ચડી આવતા હોય, તો આ લાકડાને લ ઉપાડી લેવામાં આવે છે, એટલે તેને અહીં અટકીને ઉન રહેવું પડે છે.

જે દુશ્મનને લાકડાને પૂલ બનાવે ઉતરવાની મહે કરે છે, તો આ ઉંચી દેખાતી મજબૂત ગા પરથી તેમના તીર અને ગોળી નો વરસાદ વરસે છે.

આપણે આ મજબૂત જ ગાના દરવાજા પાસે આવી પહે વ્યા છિએ. ચાલો દરવાનની ૨જ લઈ અંદર જઈએ. પણ તે હેલો દરવાજાનાં આ મજબૂત કમાડ જુઓ.

તેમાં નાંખવા ભા જેવા લોઢાના શીલા પાસે. કદાચ ખાય અળગી શત્રુ અતિ સુધી લશ્કર લઇ આવી પહોંચે, અને આ બંધ દરવાજા તેડવા ની હાથી અને ઉંટની મદદથી તજવીજ કરે, તે તે પ્રાણીઓ અણીદાર ખીલાથી વીંધાઈ જાય ને લાગે કે નહિ.

દરવાજા પાસે જુએ, આ એક ઉચો ને મજબૂત કોક છે, અને એવા બીજા કોઠા પણ જુદી જુદી જગાએ ઉભા કરવામાં આવ્યા છે. એ કોઠા ઉપર ચડીને જોતાં ઘરને ઘણે ભાગ દેખાય છે તેથી શત્રુનું લશ્કર આવતું હોય, તો તરત ખબર પડે.

જુઓ આ કોઠામાં તીર, ભાલા, બંદૂક વગેરે કેટલાં બધાં હથિયાર ભરેલું છે! શત્રુની ફોજ ઉપર અહીંથી તથા આ દીવાલ થી મઢડા તે ટલી નીચી આ બીજી રંગ બાંધેલી છે,

તે ઉપર ઊભા રહી દીવા લના બાકામાંથી ગોળી અને તીર વગેરે મારવામાં આવે છે.

દેશી રાજનાં કેટલાંક ગામડાંમાં આવી નાની ગટ્રી અને ઉભા કરવામાં આવે છે, તેમાં બિકની વખતે ગામ લોકો પોતાની મિ હું ભરી દે છે.

આવા કિલ્લા જીતવાનું કામ કેટલુ કઠણ છે, તે તમા રા સમજ્યામાં હવે આવ્યું હશે. જ્યારે દુશ્મન ને લાંબા વખત સુધી કિલ્લાની આસપાસ પડ્યા રહે હુમલા કરે છે, અને દ્રવ્ય તથા કે હાડાથી દરવાજો તોડે છે, પછી દીવાલમાં બાકી પાડે છે .

લેખકબારોટ અને શાહ-Barot and Shah
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ91
Pdf સાઇઝ6.4 MB
Categoryઇતિહાસ(Itihas)

ગુજરાતનો ઇતિહાસ – Gujarat History Book/Pustak Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *