બેસિક કમ્પ્યુટર કોર્સ | E Book Of Basic Computer Course(BCC) PDF

ઇ બુક ઓફ બેસિક કમ્પ્યુટર કોર્સ (બીસીસી) – E Book Of Basic Computer Course( BCC) Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ

થઈવર એક ગાડી છે તે વિચારો, ઓપરેટિંગ સિસ્ટમ તે ગાડીના ડ્રાઈવર જેવી હોય છે જેના પર એન્જીન ચલાવવાની જવાબદારી છે.ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટર કાર્ય નું નિયંત્રણ કરે છે.

ઓપરેટિંગ સિસ્ટમ ઈન્યુટ ડિવાઈસ પાસેથી આદેશ સ્વીકારે છે. પછી તેને CPU નો સંબંધિત ભાગોમાં પ્રેષિત કરે છે.

ત્યાંથી જે પરિક્ષામો CPU પ્યારા આપવામાં આવે છે અને આઉટપુટ ડિવાઈસ માં મોકલી આપે છે. એ રીતે, કોમ્યુટરની બધીજ ડિવાઈસને નિયંત્રિત કરવાનું અને પ્રબંધ કરવાનું કાર્ય મોપ રેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે,

સોફટવેરના અન્ય કાર્યોને પબ મોપ રેટિંગ સિસ્ટમ નિયંત્રિત કરે છે. કલ્પના કરો કે તમારા વર્ગમાં બે વિધાર્થીનો એક જ ખુરશી પર બેસવાની જીદ કરે તો શું થાય?

તેમની વચ્ચે હુંસાતુંસી કે યુધ્ધ થશે. આ પરિસ્થિતિમાં, કોમ્યુટરના કોઈપણ બે સંસાધનોની વચ્ચે કોઈપણ પ્રકારનું હર્ષલ ના ઉભું થાય.

(ઘર્ડવેર અને સોફટવેરની વચ્ચે) જ્યારે તમે તમારું કમ્પ્યુટર ચાલુ કરો છો, તો પ્રથમ તમારા સ્ક્રીન પર દેખાનારી વસ્તુ ઓપરેટીંગ સિસ્ટમ હોય છે.

Windows 98, Windows XP, Windows Vista, Ubuntu વિગેરે ઓપરેટિંગ સિસ્ટમના કેટલાક ઉદાહરણ છે.

એપ્લીકેશન સવેરા કોઈ વિશિષ્ટ કાર્ય નિભાવવા માટે રાખવામાં આવેલ પ્રો માપના જુથને એપ્લીકેશન સોફટવેર તરીકે ઓળખવામાં આવે છે.

એપ્લિકેશન સોફ્ટવેર PROGRAMS processing (ટાઈપિંગ) સોફ્ટવેર તમને ટેસ્ટ ડોક્યુમેન્ટ બનાવવામાં મદ% કરે છે.

એક [ઇવ સોફટવેર તમને ચિત્રો કે ડિઝાઇન દોરવામાં કે પેઈન્ટ કરવામાં મદદ કરે છે. ઐશીટ સોફટવેર તમને માર્કસના રેકૉર્ડસ રાખવામાં માઈક્રોસોફટ ની જેમ, ઉબુનુમાં હોણ’ અને ‘પ્રોફેશનલ” સંસ્કરણમાં કોઈ ભેદ રાખવામાં આવ્યો નથી.

જે સંસ્કરણ ગૃહિણીઓ તેમણે રેસિપી કલેક્શન કે બાળકો તેમની રમત માટે ઉપયોગ કરતાં હશે તે જ સંસ્કરણ પ્રોગ્રામરો તેમના મોટા વ્યાપારો જેવા કે ગુગલ માટે ઉપયોગ કરે છે.

વ્યવસાયિકો કે એન્ટરપ્રાઇઝ સંસ્કરણોમાં આવેલા મહત્વ – સુરક્ષા અને સ્થાયીકરણ- ને ગેરવ્યવસાયિકો માટે ઉપલબ્ધ બનાવવામાં આવો મદદ કરે છે.

લેખકસંદીપ પડાયા-sandeep padaya
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ134
Pdf સાઇઝ4.8 MB
Categoryવિષય(Subject)

ઇ બુક ઓફ બેસિક કમ્પ્યુટર કોર્સ (બીસીસી) – E Book Of Basic Computer Course( BCC) Book/Pustak Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *