Vrat Katha

इस केटेगरी में हिंदी और गुजराती एवं कई और भाषओं में व्रत कथाए लिखी गई है, आप व्रत करके भगवान की पूजा करना चाहते हो तो आपको सच्ची व्रत कथाएँ pdf format में यह पर मिल जाएगी.

એવરત જીવરત વ્રતકથા | Evrat Jivrat Vrat Katha PDF In Gujarati

એવરત જીવરત વ્રતકથા – Evrat Jivrat Vrat Katha PDF Free Download એવરત જીવરત વ્રત પૂજાવિધિ નવ પરોતર પરણ્યા પછી પહેલા અષાઢની વદ ૧૩થી આ વ્રત લે અને અમાસે વ્રત પૂરું કરે. આ વ્રત કરનાર ઉપવાસ કરે, સવારે નાહી ધોઈ મંદિરે જઈ એવરત-જીવરત નામની દેવીઓનું પૂજન કરે. દિવસે માત્ર ફળફળાદિ ખાય અને રાત્રે જાગરણ કરે, આ […]

એવરત જીવરત વ્રતકથા | Evrat Jivrat Vrat Katha PDF In Gujarati Read More »

જન્માષ્ટમી વ્રત કથા | Janmashtami Vrat Katha In Gujarati PDF

કૃષ્ણ જન્મ કથા, કંસ વધ, કૃષ્ણલીલાની વાર્તા – Janmashtami Vrat Katha In Gujarati PDF Free Download જન્માષ્ટમી વ્રત વિધિ: શ્રાવણ વદ ૮ ના દિવસે સવારે દાતણ કરી પવિત્ર જળમાં સ્નાન કરવું. સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ભગવાન શ્રીકૃષ્ણની કથા વારતા સાંભળવી. ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સુગંધિત ચંદન તથા પુષ્પોથી પૂજન કરવું. વિવિધ વાજિંત્રો સાથે ભજન કરવાં.

જન્માષ્ટમી વ્રત કથા | Janmashtami Vrat Katha In Gujarati PDF Read More »

જીવંતિકા માતા વ્રત કથા | Jivantika Maa Vrat Katha PDF In Gujarati

જીવંતિકા માતા આરતી, થાળ, ધ્યાન મંત્ર, પૂજા વિધિ અને તેના ફાયદા – Jivantika Maa Vrat Katha PDF Free Download જીવંતિકા માતા પાર્વતી માતા નું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. જેમની પૂજા તથા કથા સ્કંદ પુરાણ માં વર્ણવામાં આવેલ છે. સર્વ મંગલા જીવંતિકા માતા નું પૂજા મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો માં થતી હોય છે.

જીવંતિકા માતા વ્રત કથા | Jivantika Maa Vrat Katha PDF In Gujarati Read More »

ફૂલકાજળી વ્રત | Ful Kajali Vrat Katha

(આ વ્રત ઘણું કરીને કુમારિકાઓ કરે છે, કોઈ સ્થળે મોટી વયની સ્ત્રીઓ પણ કરે છે.) શ્રાવણ માસની અજવાળી ત્રીજે વ્રત લેવાય. વહેલા પરોઢીએ ઊઠીને નાહવું. આખો દિવસ નકરોડો ઉપવાસ કરવો. જ્યારે પાણી પીવું હોય ત્યારે ફૂલ સૂંધીને જ પીવું. શંકર પારવતીની પૂજા કરવી. ગોરજટાણે આવતી ગાયોનું પૂજન કરીને જમનું. આખી રાત જાગરણ કરવું.

ફૂલકાજળી વ્રત | Ful Kajali Vrat Katha Read More »

વીરપસલી વ્રત ની વાર્તા | Veer Pasli Vrat Katha In Gujarati

વીરપસલી વ્રત ની વાર્તા | Veer Pasli Ni Vrat Katha Book/Pustak PDF Free Download શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પુરું થાય. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ-બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે. પુસ્તક નો એક મશીની અંશ એક કણબી હતો. એને સાત છોકરા અને એક છોકરી હતાં. છોકરી પરણાવેલી

વીરપસલી વ્રત ની વાર્તા | Veer Pasli Vrat Katha In Gujarati Read More »

error: Content is protected !!