તલાટી પેપર | Talati Exam Paper 2023 PDF In Gujarati

‘Talati Exam Paper’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Talati Exam Paper’ using the download button.

તલાટી પેપર – Talati Exam Paper PDF Free Download

તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન

GPSSB દ્વારા તલાટી કમ મંત્રી પરીક્ષા 2023 યોજવામાં આવેલ. આ પરીક્ષા તારીખ 7 મી મે, 2023ના રોજ યોજાયેલ છે.

આ પરીક્ષા GPSSB/202122/10 ના જાહેરાત ક્રમાંકથી લેવામાં આવી છે.

જેનું ગુજરાતીમાં આખુ નામ “ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3″ તરીકે ઓળખવામાં આવે છે.

આ Exam નું અંગ્રેજીમાં આખુ નામ “Village Panchayat Secretary (Talati Cum Mantri) Class 3” તરીકે ઓળખાય છે. આ Exam ના પેપર ઉમેદવારોઓએ તા-07/05/2023 ના રોજ આપ્યા. જેનું પેપર સોલ્યુશન આ આર્ટિકલ દ્વારા આપીશું.

Highlight Point Of Talati Exam 2023

પરીક્ષાનું નામગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3
Exam નું અંગ્રેજીમાં નામVillage Panchayat Secretary (Talati Cum Mantri) Class 3
ભરતી બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જાહેરાત ક્ર્માંકGPSSB/202122/10
કુલ કેટલી જગ્યાઓ છે?3437+
વિભાગનું નામપંચાયત વિભાગ
Talati Exam ડate 2023 (તલાટી પરીક્ષા તારીખ 2023)7 May 2023
નોકરીનો પ્રકારસરકાર નોકરી
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in
કોલટર ડાઉનલોડ કરવા માટેની અધિકૃત વેબસાઈટhttps://ojas.gujarat.gov.in/
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ21
PDF સાઇઝ0.07 MB
CategoryEducation

Related PDFs

તલાટી પેપર – Talati Exam Paper PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!