રતિ શાસ્ત્ર કીવા કોક શાસ્ત્ર – Rati Shastra Kiva Kok Shastra Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ
જ્યારે સ્ત્રીબીજ અંડાશય થી ફળ વાહિની મારફત ગર્ભાશય તરફ જાય છે ત્યારે નિયમિત કૃમિવત્ ગતિ થવા માંડે છે, કે જેની wીઓને બિકુલ ખબર પડતી નથી,
પરંતુ જ્યારે સ્ત્રીબીજ ગર્ભ મુખ પસાર કરે છે ત્યારે સ્ત્રીબીજ વિશેષ પ્રતિરોધ જણાય છે, તથા તેની ચિતન્યશક્તિ પણ ગર્ભાશય તથા કુળવાહિની કરતાં વિશેષ હોય છે.
આમ હોવાથી સ્નાયુઓને સંકોચાવું પડે છે, તેથી સ્ત્રીઓને તે વખતે ભેજો, નડતર અથવા તે કરાંજવા (નીચે બહુ બળ કરવા) જેવી અસર થાય છે, અને પાછી તરત જ શાંતિ થઈ જાય છે.
ઋતુ બંધ થયા પછી થોડા દિવસ સુધી આ ચીન પર ધ્યાન રાખવામાં આવે તો કેટલીક સ્ત્રીઓ જીબી જ્યારે બહાર નીકળી જાય છે
એ વિશે નિર્ણય કરી શકે છે, અને આ વખતથી છે બીજી વખત છેટે બેસે ત્યાં સુધી તેને ગર્ભ રહેતો નથી, પરંતુ તેમને પ્રદર અથવા આર્તવ સંબંધી દઈ થયેલા હોય છે
તેમનામાં આ ભાગની ચિત્ય શક્તિ ઘણી ઓછી થઈ જવાથી ગભૉશયને ઘણે થડે સંકેચ કરવો પડે છે, તથા સ્ત્રી બીજ થાડી નડતર આવે છે;
જેથી કરી જવાની અસર, જણાતી નથી. તંદુરસ્ત સ્ત્રીઓને પણ એ તરફ ખાસ લક્ષ્ય આપ્યા સિવાય ખબર પડતી નથી, તથા તે ગર્ભ સંબંધી નિશ્ચય કરી શકતી નથી,
તેથી ગર્ભને નિશ્ચય કરવા માટે આવી સ્ત્રીઓને એક બીજી સૂચના કરવી જરૂરી વિચારીએ છીએ.
બરાબર તપાસવાની તેના પર લોહીથી ખરડાયેલી સ્ત્રીબીજ માલૂમ પડી આવે છે. તેના દેખાવ પ્રેમથી જામી ગયેલા સુપર એક બે લોહીના ટીપાં બાઝી ગયો હોય એવો લાગે છે.
આવી રીતે અટકાવ વખતે જ્યારે સ્ત્રીબીજ બહાર નીકળે છે એ સમયે જે પ્રત્યેક સ્ત્રી પોતાના વસ્ત્ર બરાબર તપાસવાની ટેવ રાખે તે કયા સમયે સ્ત્રી બીજ બહાર નીકળે છે તે તેનાથી જાણી શકાય છે,
તથા . જે વખતે ઉપર એ સ્ત્રીબીજ જોવામાં ન આવે ત્યારે પિતાને ગર્ભ રહ્યો છે એવો નિર્ણય તે કરી શકે તેમ છે. ઘણા પ્રકારમાં ઋતુ બંધ થયા પછી પાંચમા છઠ્ઠા અથવા તો સાતમા દિવસે સ્ત્રીબીજ બહાર દેખાય છે.
લેખક | વ્રજલાલ જાદવજી ઠક્કર-Vrajlal Jadavji Thakkar |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 303 |
Pdf સાઇઝ | 17.6 MB |
Category | સ્વાસ્થ્ય(Health) |
રતિ શાસ્ત્ર કીવા કોક શાસ્ત્ર – Rati Shastra Kiva Kok Shastra Book/Pustak Pdf Free Download