નોન ક્રિમિલેયર ફોર્મ | Non-Creamy Layer Certificate Form 2023 PDF In Gujarati

‘નોન ક્રિમિલેયર ફોર્મ’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Non-Creamy Layer Certificate Form’ using the download button.

બિન ઉન્નત વર્ગ પ્રમાણપત્ર- Non Creamy Layer Certificate PDF Free Download

Non Criminal Certificate Form is a form that needs to fill while going to take admission in various institutions. As per the supreme court, students have to get a non-creamy layer certificate for SEBC / OBC, this certificate is very useful for getting government benefits.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (SEBC) ના ઉમેદવારોએ નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર મેળવવા અંગે અરજી સાથે રજુ કરવાના પુરાવાઓ

પરિશિષ્ટ.૩ નું બિડાણ

અરજી ફોર્મ સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે.

 • ૧. અરજદારના પિતા અને પિતા ન હોય તો માતાનું નોન ક્રિમિલેયર અંગેનું સોગંદનામુ.
 • ૨. રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઇટબીલ, મ્યુનિસિપલ ટેક્ષ બીલ, ચુંટણી ઓળખ કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ અથવા રહેણાંક સાબિત કરતા અન્ય આધારભુત પુરાવા જેમા અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય તે ગમે તે એક
 • શાળા છોડયાનું અંગેનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ-L.C.)
 • ૪. સામાજિક અને શૈક્ષિણક રીતે પછાતવર્ગની જાતિ અંગેના આધાર પુરાવાઓ.
 • ૫. અરજદારના પિતા/કાકા ફોઇ નું શાળા છોડયા નું પ્રમાણપત્ર.
 • ૬. અરજદારના પિતા / માતાના છેલ્લા ત્રણ વર્ષના આવકના પુરાવા.
  • (૧) સરકારી નોકરીયાતના કિસ્સામાં તેમના કચેરીના વડાનું આવક તથા હોદ્દો તેમજ વર્ગ દર્શાવતુ પ્રમાણપત્ર
  • (2) ધંધા / વ્યવસાયના કિસ્સામાં કરપાત્ર હોય તો છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમટેક્ષ રીર્ટનની નકલ.
  • (3) જાહેર સાહસો / ખાનગી સાહસો, બેન્ક, એલ.આઇ.સી., યુનિવર્સિટી વગેરે નોકરીના કિસ્સમાં તેમના કચેરીના વડાનું આવક દર્શાવતુ તેમજ હોદ્દો / વર્ગ દર્શાવતું પ્રમાણપત્ર.
 • ૭. ખેતીની જમીન ઘારણ કરનારે ૭/૧૨ ના ઉતારાની નકલ રજુ કરવી.
 • ૮. ઘારણ કરેલ સંપત્તિની સંપત્તિવેરા ઘારા હેઠળ (અ) ની કિંમત (અ) ( સરકાર દ્રારા અધિકૃત વેલ્યુઅર પાસેથી સંપત્તિ આકારણીનું પ્રમાણપત્ર / રીપોર્ટ)
  • (૧) જરૂર જણાય તેવા જ કેસોમાં સક્ષમ અધિકારી આવુ પ્રમાણપત્ર / રીપોર્ટ માંગી શકાશે.

નોંધ : (૧) વિદ્યાર્થી / ઉમેદવારને જે બાબત લાગુ પડતી હોય તેના પુરાવા રજુ કરવાના રહેશે.

(ર) અંગ્રેજી ઓ.બી.સી. પ્રમાણપત્ર મેળવવા માટે ફોર્મ અંગ્રેજીમાં ભરવું.

(૩) અરજદારને ફોટા સહિતનું પ્રમાણપત્ર આપવાનુ હોવાથી અરજદારે રૂબરૂમાંજ આવવાનું રહેશે.

૧. અરજદારના પિતા અને પિતા ન હોય તો માતાનું નોન ક્રિમીલેયર અંગેનું સોગંદનામું.

૨. રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઈટબીલ, મ્યુનિસિપલ ટેક્ષ બીલ, ચૂંટણી ઓળખકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ અથવા રહેણાંક સાબિત કરતા અન્ય આધારભૂત પુરાવા જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય તે ગમે તે એક.

 1. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગની જાતિ અંગેના આધાર પુરાવાઓ.

૪. અરજદારના પિતા | માતાના છેલ્લા ત્રણ વર્ષના આવકના પુરાવા.

(૧) સરકારી નોકરીયાતના કિસ્સામાં તેમના કચેરીના વડાનું આવક અંગેનુ તથા હોદ્દો તેમજ વર્ગ દર્શાવતું પ્રમાણપત્ર.

(૨) ધંધા | વ્યવસાયના કિસ્સામાં કરપાત્ર હોય તો છેલ્લા ત્રણ વર્ષના ઈન્કમટેક્ષ રીટર્નની નકલ.

(૩) જાહેર સાહસો | ખાનગી સાહસો, બેન્ક, એલ.આઈ.સી., યુનિવર્સીટી, વગેરે નોકરીના કિસ્સામાં તેમના કચેરીના વડાનું આવક દર્શાવતું તેમજ હોદ્દો / વર્ગ દર્શાવતું પ્રમાણપત્ર.

૫. ખેતીની જમીન ધારણ કરનારે ૭/૧૨ ના ઉતારાની નકલ રજૂ કરવી.

૬. ધારણ કરેલ સંપત્તિની સંપત્તિવેરા ધારા હેઠળ (Wealth Tax Act) ની કિંમત (Valuation) (સરકાર દ્વારા અધિકૃત વેલ્યુઅર પાસેથી સંપત્તિ આકારણીનું પ્રમાણપત્ર / રીપોર્ટ)

૭. આવક સંપત્તિ, સંપત્તિ વેરા અધિનિયમ હેઠળ આવરી લેવાયેલ હોય તો ત્રીસ લાખથી ઉપરની સંપત્તિ ધારણ કરતા હોય તો નોન ક્રિમિલેયર મળી શકશે નહિ. દરેક સંપત્તિ ધારણ કરનાર એ સરકાર માન્ય એપ્રુવલ વેલ્યુઅર પાસેથી મિલ્કતનું વેલ્યુએશન કરાવીને રજુ કરવાનું રહે છે.

૮. પરણિત સ્ત્રીઓના કિસ્સામાં આવક અંગેનું સોગંદનામું પિતા અથવા માતાએ કરવાનું રહેશે. આવક અંગેના પુરાવા પિતા/માતાના રજુ કરવાના રહેશે.

૯. શાળા કક્ષાએ ફોર્મ સ્વીકારતી વખતે આચાર્યશ્રીએ તથા જન સેવા કેન્દ્રમાં ફોર્મ સ્વીકારતી વખતે ઓપરેટશ્રીએ પુરતી ચકાસણી કરીને ફોર્મ સ્વીકારવાના રહેશે.

ફોર્મમાં આપવી પડતી બાંહેધરી

હું આથી પ્રમાણિત કરૂ છું કે ઉપર દર્શાવેલી વિગતો મારી જાણકારી અને માન્યતા મુજબ સાચી છે.

તેમજ હું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો પૈકી ઉન્નત વર્ગની કક્ષામાં આવતો નથી.

અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોના અનામત લાભ માટે હકદાર છું.

મેં રજુ કરેલ કોઈ પણ માહિતી ખોટી કે અપૂરતી માલુમ પડશે અથવા અનામતના લાભ પહેલાં કે પછી અયોગ્યતા માલુમ પડશે તો તે સંજોગોમાં મારી ઉમેદવારી/નિમણૂંક રદ થવાને પાત્ર છે.

તે અને પ્રવર્તમાન કાયદા અને/અથવા નિયમો હેઠળ મારી સામે પગલાં લઈ શકશે તે હું સમજું છું.

અમોએ મેળવેલ જાતિ પ્રમાણપત્ર અથવા નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર અધિકૃત અધિકારી દ્વારા કોઈપણ સમયે ચકાસણી કરવામાં આવે અને ખોટુ સાબિત થાય તો મારો પ્રવેશ / નિમણૂંક કોઈપણ જાતની જાણ કર્યા સિવાય અથવા નોટિસ આપ્યા સિવાય રદ થવા પાત્ર છે, અને ભારતીય ફોજદારી ધારા હેઠળ ખોટુ પ્રમાણપત્ર / વિગતો રજૂ કરવા બાબતે જે કાર્યવાહી હાથ ધરવામાં આવે તે મને બંધનકર્તા રહેશે.

લેખકગુજરાત સરકાર
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ11
PDF સાઇઝ3 MB
CategoryGovernment

Alternate PDF Download Link

Related PDFs

શ્રીમદ ભાગવત રહસ્ય PDF In Gujarati

Non-Creamy Layer Certificate Form Gujarat PDF

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *