જય સોમનાથ નવલકથા | Jay Somnath Novel PDF In Gujarati

જય સોમનાથ – Jay Somnath Book PDF Free Download

જય સોમનાથ નવલકથા

એની અડધી ધોળી થએલી દાઢીની એમણે ગાંઠ મારી હતી. એમની ડાબી કે બીજની ચંદાલા જેવી જનાઈ હટતી હતી. એમને આવતા જોઈ લણા હાથ જોડી ઊભા રહા, ઘણા પગે પાયા, પ્રલો સાપાંગ દંડવત કર્યા.

‘જય સવરૂપ’ ‘જન્મ સt’ ચારે તરફ ઉચારાઈ રહ્યું.આ વૃહના લલાટ પર ત્રિકાળજ્ઞાનનો પ્રકાશ પડતે તા. એમની આંખે નિર્મળ, ગંભીર, સદ્ભાવશીલ હતી.

એમની દષ્ટિ જાગતા જગતથી દૂર કોઈ તેજોબિંદુને શોધતી હોય એમ જમ્યા કરતી. શંભુની સેવા અને પાશુપતમતના વિજય અર્થે સેવેલા જીવનના સંસ્કાર ગંગ સત્તને ડગલે ડગલે નીંગળતા.

સત્તાવીસ પર એ મહલિપતિ તાર પાશુપત શાખાની કાતિશાખા ભરતખંડમાં સેમનાથની આણ ફરતી.સવાની પાછળ ત્રણ જણ ગાવ્યા. એક સર્વનને પશિષ શિવરાથી હતો.

ગુજ્ઞા જે જ પહેરવેશ તેણે પહેર્યો હતો પરે,પણ તેના મુખ પર વિદ્યા કરતાં વ્યવહારિક્તા વધારે સ્પષ્ટ દેખાતી શ્યામલ ચહેરાને તાંબાની જેમ ચમકાવી એની મેટી કાળી આંખોમાંથી પાછાં વળતાં.

એના મુખ પર, એની આંખમાં, એના આખા વ્યક્તિત્વમાં કંઈ સરલતા, કંઈ નિડરતા, કંઈ વિશ્વ સનીયતા એવાં હતાં કે જગતની પાસે વહાલનું દાણ લેવા એ જ

એવા કેસરીના કંઈ ખ્યાલ એને જોઈને માવતે.એની સાથે આવતા ત્રીજો પુરુષ વિધિએ બીજાથી તદ્દન જુદા થયો હતો. એ શરીરે નાને પણ ટાદાર હતો.

એનું ગૌરવર્ણ સુંવાળું મુખ, તેજવી ને ચંચલ આંખ, નાની ને ઘાટીલી માંગ ળાઓ તે કોઈ સુખભાગી કીમતનો લાડકવાયો હોય એમ દેખાડી આપતાં.

એને જોઈ પહેલાં કોઈ એને બાલક ધારે, પણ એના બીડેલા હોઠની અડગ રેખાઓ એના મુખને એવું પ્રતાપી કરી દેતી કે એને બાલક ધારનાર તરત જ પિતે.

લેખકકનૈયાલાલ મુનશી-Kanaiyalal Munshi
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ367
Pdf સાઇઝ47.3 MB
Categoryનવલકથા(Novel)

જય સોમનાથ નવલકથા – Jay Somnath Book/Pustak Pdf Free Download

1 thought on “જય સોમનાથ નવલકથા | Jay Somnath Novel PDF In Gujarati”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!