વનસ્પતિશાસ્ત્ર બરડા ડુંગર ની જડીબુટ્ટી | Botany Of Barada Mountain (Saurashtra)

વનસ્પતિશાસ્ત્ર – Botany Of Barada Mountain (Saurashtra) Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ

કરંજનાં પાનને તેલ લઇડી વાથી ગધેલા ક્ષષિા પર તે વગાડ કવામાં ગાવે છે, તેમ તે વાળાના સેજપુર પશુ મહિ વામાં આવે છે. કરંજના પાન નો રસ દાદર પર ચોપગુછ-વાત, કાય છે. અન્નાં પાન રાજના ખાડામાં માધો છે.

કરંજનાં બીજમાંથી તેલ નીને છે, તેને કર્યું તેલ દે છે. તે હી બાળવા અને ચામડીના ઘરમાં ચોપડવાના કામમાં આવે છે.ઘરડી થતી જાય છે તેમ તેમ તેના પરથી કાંટા |

તેનું એક કીમતી થતા જાય છે, અને ડાંડીને રંગ ભૂરા અને સૂકાં લાકડા જે થતો જાય છે.

શાખાઓ પીળા લેતા | લીલા રંગની ઉભી હાંસા અને વાંકા કાંટાવાળી અને કામળ શાખાઓ ભૂરા કે ઘેરા તપખીરી રંગના વા- ળની રૂંવાટી વાળી હોય છે.પાન-અંતરે આવેલાં હોય છે.

તે ૧ થી ૨ કે | કાઈવાર ૩ ફીટ લાંબાં થાય છે, તેની મુખ્ય ડીટડીપર | ૧ થી ૨ ઇંચની અંતરાઈએ નાહાનાં પાન અર્થાત જોડીઓ આવેલી હોય છે

એ જેડીમાંની દરેક | ડીટડીપુર ૭ થી ૧૦ જેડી નાહાનાં પાન એટલે દલ કે પર્ણની આવેલી હોય છે. એમાંનું દરેક દલ અથવા પર્ણ ૨ થી ૧ કે ૧ ઇંચ લાંબું, ને 3 થી છું કે ૧ ઇંચ પહોળું હોય છે.

તે લંબગોળ, તળિયે વિષમ કરવાળું, અને મથાળે જરા સાંકડું થતું ને બુદું હોય છે , તેને ટેરવે સ્પષ્ટ દેખાતી સૂમ ઝીણી અને હોય છે. તેની ઉપરની સપાટી લીસી, ચળકતી.

ઘેરા લીલા રંગની. તે પત્ર જરા બહાર નીકળેલું અને વાંકવળેલું હોય છે. પુષ્પાલ્યન્તરકેષ-૫ પાંખડીને બનેલું હોય છે. તેની પાંખડીઓ પણુ પુ. બા કાપનાં પત્રની પેઠે કળીની સ્થિતિમાં ઉપરા ઉપર હોય છે.

તે પુરુ બ૦ કાલમાં પત્ર કરતાં જરા લાંબી ને પહોળી હોય છે. તે તળિયે સાંકડી હતી અને સફેદ વાળની રૂંવાટી વાળી હોય છે.

એ પાંચ પાંખડીઓમાંની ૧ સૌથી પહોળી અને વાંકી પાંખડીના અંદરના ભાગમાં સતા નારંગી રંગના ચાંડલા ને છાંટણાં હોય છે.

તેના તંતુએ પીળાસલેતા ધેાળા રંગના ને રૂંવાટીવાળા હોય છે. પરાગદ્વેષ પીળા રંગના અને પૃષ્ઠ સ્પર્શી (Versatile) અર્થાત પછવાડેથી અધવચમાં તંતુ પર ધરાયેલા હોય છે.

સ્ત્રીકેસર-૧ હોય છે. તે પુંકેસરથી જાડી, ટુંકી, લીલા લેતા રંગની ને ભૂરાવાળની રૂંવાટીથી ભરાયલી હોય છે.

લેખકજયક્રુષ્ણ ઇન્દ્રજી ઠાકર-Jayakrishna Indraji Thakkar
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ886
Pdf સાઇઝ53.5 MB
Categoryવિષય(Subject)

વનસ્પતિશાસ્ત્ર બરડા ડુંગર ની જડીબુટ્ટી – Botany Of Barada Mountain (Saurashtra) Book/Pustak Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *