ઔષધિ કોષ | Medicine Book PDF In Gujarati

ઔષધિ કોષ | Aushadhi Kosha Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ

શ્રીમદ્ મહારાજ સયાજીરાવ ગ્રંથમાળા ઉપાદ્યાય. વડોદરાના શ્રીમદ્ મહારાજા સાહેબ સયાજીરાવ ગાયકવાડ સેનાપાસખેલ સમશેર બહાદુર ઈ. સ. ૧૮૮૨ માં અમદાવાદ પધાયા હતા

તે પ્રસંગે તેમણે ગુજરાત વર્નાકયુલર સોસાઈટીને રૂ. ૫,૦૦૦ બક્ષિસ કય; માટે સાઇટીએ તેમને પિતાના મુરખી ( પેટ્રન ) કરાવ્યા છે,

અને તે રકમ તેમના નામથી જારી રાખી તેનું વ્યાજ તેને નામે ગ્રંથ રચવામાં, પ્રથા છપાવે પ્રસિદ્ધ કરવામાં, અને ઉત્તેજન દાખલ ગ્રંથો ખરીદ કરવામાં વાપરવાનો ઠરાવો કર્યો છે.

તે પ્રમાણે આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તકે શ્રમનું મહારાજ સયાજીરાવ ગ્રંથમાળા તરીકે છુપાવવામાં આવ્યા છે?ગ્રીસ દેશને ઇતિહાસ.

હિંદનાં મહારાણી અને તેમનું કુટુંબ. કર્તવ્ય વિધવાવપન અનાચાર. ભાલકૃસુત ઉદ્ભવકવિકૃત રામાયણુ. બનિયરને પ્રવાસ.

જગમ અથવા પ્રાણીજ ડ્રોમાં મધ, દૂધ, માંસ યાદી ગણાય છે; પાર્થિવ માં ધાતુ, પથ્થરની, ચૂનો વગેરે આવે છે; અને ઉમિજમાં ઝાડ પાસે આવે છે. એ અભિનયના ચરક ચાર ભાગ પાડે છે : – આ ચાર માં પ્રથમ બે હાલના પાચ્યાત્ય વિદ્વાન એ સ્વીકાર્યા છે

ચ છે, તે પણ ચરકે ના બતાવ્યા છે તે આકૃતિ કે ગુરુ વિવેચનની સ સગવડ ખાતર પાડેલા હોય એમ જણાય છે.Kingdom, Sab-Kingdom, Clasr, Use in -અત્ર અને વૈવવિધાન ઈતિહાસ લખવા બેઠા નથી, તે દ્રવ્યના વિભાગીકરણ વિષે જ કંઈક ચચો ચલાવીશું.

જેઓ શસ્તખંડની પ્રાચીન વિધા તથા સંસ્કૃત ભાષાની સારી રીતે માહિતી છે તેને તે માને છે કે જેમાં પ્રત્યેક વિય ના ઘણા મહાન અને પુષ્કળ પ્રત્યે છે,

અને તે અન્ય પશુ એ ટલા બધા છે કે એ સઘળા જે એકઠા કરવામાં આવે, તે સર્વ વિયના ગ્રન્થનું એક મહાન પુરતકાલય બને છે.

એ જ રીતે વૈધ વિદ્યા પ્રત્યે જોઇશું તો તે પણ અસંખ્ય લખાયેલા છે, એટ લો જ નહિ પણ એ પ્રત્યેની મહત્તા માટે વિશેષ ખેલવા કરતાં અમેરિકાના પ્રખ્યાત ડોક્ટર કલાકનો મત ઉપર બતાવ્યો છે તે ઉપરથી જ એ વિશેની ખાતરી થાય છે.

લેખકચમનરાય શિવશંકર વૈષ્ણવ-Chamanrai Shivshankar Vaishnav
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ254
Pdf સાઇઝ23.5 MB
Categoryસ્વાસ્થ્ય(Health)

ઔષધિ કોષ – Medicine Book/Pustak Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *