ફૂલકાજળી વ્રત | Ful Kajali Vrat Katha

(આ વ્રત ઘણું કરીને કુમારિકાઓ કરે છે, કોઈ સ્થળે મોટી વયની સ્ત્રીઓ પણ કરે છે.) શ્રાવણ માસની અજવાળી ત્રીજે વ્રત લેવાય. વહેલા પરોઢીએ ઊઠીને નાહવું. આખો દિવસ નકરોડો ઉપવાસ કરવો. જ્યારે પાણી પીવું હોય ત્યારે ફૂલ સૂંધીને જ પીવું. શંકર પારવતીની પૂજા કરવી. ગોરજટાણે આવતી ગાયોનું પૂજન કરીને જમનું. આખી રાત જાગરણ કરવું.

વીરપસલી વ્રત ની વાર્તા | Veer Pasli Vrat Katha In Gujarati

વીરપસલી વ્રત ની વાર્તા | Veer Pasli Ni Vrat Katha Book/Pustak PDF Free Download શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પુરું થાય. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ-બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે. પુસ્તક નો એક મશીની અંશ એક કણબી હતો. એને સાત છોકરા અને એક છોકરી હતાં. છોકરી પરણાવેલી …

વીરપસલી વ્રત ની વાર્તા | Veer Pasli Vrat Katha In Gujarati Read More »

પુરુષોત્તમ માસ વ્રત કથા અને પુજા વિધિ | Purushottam Mas Katha In Gujarati

પુરુષોત્તમ માસ કથા અને પુજા વિધિ | Purushottam Mas Katha Book/Pustak PDF Free Download પુરુષોત્તમ માસ પુજા વિધિ જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે ઘડાની સ્થાપના કરવી. આખો મહિનો અખંડ ઘીનો દીવો બાળવો. સવારે વહેલા ઊઠીને નદીએ નહાવા જવું. નાહી ધોઈને ઘડાનું પૂજન કરવું. દીવાનાં દર્શન કરવા. પીપળાનું અને તુલસીનું પૂજન કરવું. આખો મહિનો એકટાણું ભોજન …

પુરુષોત્તમ માસ વ્રત કથા અને પુજા વિધિ | Purushottam Mas Katha In Gujarati Read More »

વૈભવ લક્ષ્મી વ્રત કથા અને પૂજા વિધિ | Laxmi Vrat Katha In Gujarati

વૈભવ લક્ષ્મી વ્રત કથા | Laxmi Vrat Katha Book/Pustak PDF Free Download पढ़े: वैभव लक्ष्मी व्रत कथा हिंदी में વૈભવ લક્ષ્મી વ્રત પૂજા વિધિ કોઈ પણ શુક્રવારથી નાનાં-મોટાં કુમાર કુમારિકાઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓ-પુરુષો બધા જ આ વ્રત કરી શકે છે. સવારે નાહી ધોઈ વાર્તામાં જણાવ્યા પ્રમાણે પૂજન વિધિ કરી, ઘીની જ્યોત આગળ મહાલક્ષ્મી સ્તવનનો પાઠ કરવો …

વૈભવ લક્ષ્મી વ્રત કથા અને પૂજા વિધિ | Laxmi Vrat Katha In Gujarati Read More »

મંગળાગૌરી પાર્વતી વ્રત કથા અને પૂજા વિધિ | Mangala Gauri Vrat In Gujarati

મંગળાગૌરી પાર્વતી વ્રત | Mangala Gauri Vrat Book/Pustak PDF Free Download મંગળાગૌરી વ્રત પુજા વિધિ વૈવિશાળ થયા પછી કન્યાએ શ્રાવણ માસના ચારે મંગળવારે આ વ્રત કરવું. આમ પાંચ વરસ સુધી આ વ્રત કરવાનું હોય છે. લગ્ન થયા પછી સાસરે પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રત સુખ સંપત્તિ અને પતિનું આયુષ્ય વધારનારું છે. શ્રાવણના …

મંગળાગૌરી પાર્વતી વ્રત કથા અને પૂજા વિધિ | Mangala Gauri Vrat In Gujarati Read More »

ગૌરીવ્રત કથા, મોળાકત વ્રત | Gauri Vrat In Gujarati

ગૌરીવ્રત કથા (અષાઢની અજવાળી અગિયારશે આ વ્રત થાય છે. આ વ્રત પહેલવહેલું પાર્વતી-ગૌરીમાએ કરેલું એટલે ગોરમાનું વ્રત કહેવાય છે.) અષાઢની અજવાળી પાંચમે ફળિયે ફળિયે કુમારિકાઓ ટોળે વળે. ઘરે ઘર આનંદ છવાઈ જાય. સરખે સરખી સહિયરો સાથે નીકળે અને ગામની ભાગોળે જાય. ગોરમટી અને અડાયાં છાણાં લઈને ઘરે આવે. વાંસની છાબડી કે રામપાતરમાં માટી અને છાણાનો …

ગૌરીવ્રત કથા, મોળાકત વ્રત | Gauri Vrat In Gujarati Read More »

વટસાવિત્રી વ્રત કથા, પૂજા વિધિ | Vat Savitri Vrat Katha In Gujarati

વટસાવિત્રી વ્રત કથા | Vat Savitri Vrat Katha Book/Pustak PDF Free Download વટસાવિત્રી વ્રત પૂજા વિધિ જેઠ સુદ તેરશે આ વ્રતનો આરંભ થાય અને પૂનમેં પૂરું થાય. ત્રણ દિવસ ઉપવાસ કરવા, બે દિવસ ફળ ખાઈને અને એક નકોરડો. ત્રણે દિવસ અબીલ, કુંકુમ, ચોખા, ફૂલ અને ફળ વડે વડનું પૂજન કરવું, ત્રણ દિવસ પછી વડને પાણી …

વટસાવિત્રી વ્રત કથા, પૂજા વિધિ | Vat Savitri Vrat Katha In Gujarati Read More »

એવરત જીવરત વ્રતકથા | Evrat Jivrat Vrat Katha In Gujarati

એવરત જીવરત વ્રતકથા | Evrat Jivrat Vrat Katha Book/Pustak PDF Free Download એવરત જીવરત વ્રત પૂજાવિધિ નવ પરોતર પરણ્યા પછી પહેલા અષાઢની વદ ૧૩થી આ વ્રત લે અને અમાસે વ્રત પૂરું કરે. આ વ્રત કરનાર ઉપવાસ કરે, સવારે નાહી ધોઈ મંદિરે જઈ એવરત-જીવરત નામની દેવીઓનું પૂજન કરે. દિવસે માત્ર ફળફળાદિ ખાય અને રાત્રે જાગરણ કરે, …

એવરત જીવરત વ્રતકથા | Evrat Jivrat Vrat Katha In Gujarati Read More »

ભાઈબીજ કથા | Bhai Dooj Katha In Gujarati

ભાઈબીજ કથા | Bhai Dooj Book/Pustak PDF Free Download ભાઈબીજ કથા (કારતક સુદ બીજના દિવસે ભાઈને જમવા તેડે અને ભાઈ જમ્યા પછી બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે.) યમરાજા અને યમુનાજી બન્ને સગાં ભાઈ બહેન. એક વાર યમુનાજી પોતાના ભાઈ યમરાજને ત્યાં ગયાં અને કહ્યું : ‘ભાઈ ! કાલે મારે ઘરે જમવા આવજો.’ છતાં યમરાજા …

ભાઈબીજ કથા | Bhai Dooj Katha In Gujarati Read More »

ધર્મરાજાની વાર્તા, વ્રત કથા અને પૂજા વિધિ

ધર્મરાજાની વાર્તા | Dharmraja ni Varta Book/Pustak PDF Free Download ધર્મરાજા વ્રતની પૂજા વિધિ આ વ્રત ઘણું કરીને મકરસંક્રાતિના દિવસથી લેવાય છે અને છ મહિને પૂરું થાય છે. વ્રત કરનારે નાહી ધોઈને ધર્મરાજાની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતાં ‘ધર્મરાજા ! ધર્મરાજા!’ એમ બોલવું. મારું વ્રત છ મહિનાનું છે. ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામનો ઘીનો …

ધર્મરાજાની વાર્તા, વ્રત કથા અને પૂજા વિધિ Read More »