પહેલું કદમ | Pahelu Kadam PDF In Gujarati

પહેલું કદમ – Pahelu Kadam Book/Pustak PDF Free Download

પહેલા કદમ વિષે

નામ પર થી જ ખબર પડી શકે કે બાળક ભણવાનું શરુ કરે ત્યારે એને સૌથી પહેલા શીખવવા માં આવતા અક્ષરો અને શબ્દો નો સંગ્રહ આ પુસ્તક માં છે. એક અક્ષર, માત્રા વગર ના સરળ શબ્દો, થી લઈને સરળ વાક્યો આ પુસ્તક માં જોવા મળે છે જેનાથી શિક્ષણની શરૂઆત કરતા બાળકો સરળતા થી ભાષા જ્ઞાન શીખી શકે.

વૈદરાજ

વૈજ્ઞાનિક

પૈસાદાર

ઐરાવત

ચૈતસિક

ઐરાવતી

વૈવાહિક

દેવગતિ

તૈલચિત્ર

નૈતિકતા

પૈસાભાર

વૈદ

જૈન

નૈયા

હૈયા

ભૈયા

મૈયા

ચૈત્ર

દૈવ

મૈત્રી

નૈષધ

કૈલાસ

સૈનિક કૂચ કરે છે.

ભવૈયા ભવાઈ ભજવે છે.

રાજાની રૈયત ખુશ છે.

ગવૈયા ગાયન ગાય છે.

વૈદ દવા તૈયાર કરે છે.

મૈત્રી વૈજ્ઞાનિક છે.

નૈમિષ પૈસાદાર છે.

કૈકેયી ભરતની માતા છે.

વૈદેહી જનકની દીકરી છે.

કૈલાસ નૈવેદ ધરાવે છે.

ઐરાવત હાથી છે.

લેખક
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ16
Pdf સાઇઝMB
Categoryસાહિત્ય(Literature)

પહેલું કદમ – Pahelu Kadam Book/Pustak Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!