ગુજરાતી આવકવેરા એકાઉન્ટ્સ – Gujarati Income Tax Accounts Book/Pustak PDF Free Download

પુસ્તક નો એક મશીની અંશ
પિતાની ફુરસદને વખતે તેવણુ ન. ૩૫, માંટ રોડપરના પિતાના દવાખાનામાં પણ બેસે છે, તેનો ખરચ બાદ જતાં વર્ષે દહાડે ચાખી આવક રૃ. ૮૧૭ ઉપજે છે.
તેણે પોતાના દોસ્ત બી. સોરાબજીને મિલકતના મારગેજપર ના ટકાને હિસાબે રૂ. ૫૦૦૦, તથા મેસલેમ આવક રૂ. ૩,૨૧૮ ની થાય છે.
એમની પાસે પેરીસમાંની એક હીરાની ખાણુના (નામે પેરીસ્યન ડાયમંદ માઈનીંગ કું.) દર ૧૦ પાઉંડના પ ોર છે, જેનું વાર્ષિક વ્યાજ એમને ૮૦ શીલીંગસ મળે છે (જે એમની બેંકના ખાતામાં રૂ. ૫૬ ને હિસાબે જમે થાય છે).
નાં. ૩૮૧, હસબી વાલી મનુભાઈ અને બીલી મેરીની પેઢીમાં એમને બે તૃત્યાંસ ભાગ ‘પણ છે. તે પેટીને ચેખે નફો રૂ. ૭૨ ૦૦ ના થયો છે અને જેની ઉપર પેઢી રૂપીએ ૬ પાઈને દરે ઈન્કમટેક્ષ આપે છે.
મને બી. કંટ્રાકટર સાથે નાગપુરમાં એક ભેગે સાસ ઉપાડી લીધું હતું, જેને ચોખ્ખો નફો રૂ. ૯૦૦ થયો હતો.
મહેતા કેમીકલ કંપનીમાં વિષ્ણુ એક ડાયરેક્ટર તરીકે ધણુંકના જોડાયા છે અને દર મહીને ત્યાંની મીટીંગમાં હાજરી આપે છે, જેના મીટીંગ દીઠ રૂ. ૨ ૦ મળે છે.
તમને ગયે વર્ષે આવી નવ મિટિંગમાં હાજરી આપી હતી. એમના એકત્ર કુટુંબની લેન આવક નો ભાગ ઈન્કમટેક્ષ બાદ થઈને a મળે છે સીવરીપર એની થી. મી. છે.
જે કર ભરનાર પિતાના ચોપડા ૩૧ મી માર્ચ સીવાય કોઈપણ બીજી તારીખે બંધ કરે, તે તેને ૩૧ મી માર્ચની પહેલાં પુરાં થયેલાં એક વર્ષના નફા પર ટેક્સ આપ કે.
દાખલા તરીકે તે પોતાના ચેપડા તા૦ ૩૦ મી જુન, ૩૦ મી સપટેમ્બર અથવા ૩૧ મી ડીસેમ્બરે બંધ કરે, તો તેને તા૦ ૩૦ મી જુન, ૩૦ મી સપટેમ્બર અથવા ૩૧ મી ડીસેમ્બરે પુરા થતા બાર મહીનાના નફો૫ર ટેક્ષ લાગુ પડે,
તેમજ જે માટે, સંવત ૧૯૭૪ ના આસો વદ અમાસે, અથવા શકે ૧૮૬૦ ના ફાગણ વદ અમાસે, અથવા મારવાડી વરસની આખેરીએ,
અથવા ૩૧મી માર્ચ ૧૯૧૯ ને દીવસે પુરા થતા વરસની અંદર પુરી થતી હોય એવી બીજી કોઈ પણ ૧૨ મહીનાની મુદત પ્રમાણે, પુરા થતા વરસના નફા પર ટેક્સ આપવો પડે.
લેખક | ઍફ.આર.મરચંટ-F.R. Merchant |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 117 |
Pdf સાઇઝ | 4.2 MB |
Category | સાહિત્ય(Literature) |
ગુજરાતી આવકવેરા એકાઉન્ટ્સ | Gujarati Income Tax Accounts Book/Pustak PDF Free Download